________________ चतुर्थः सर्गः 103 . पुण्यरूपः शुभस्तावत् पापरूपोऽशुभास्रवः। पुण्यपापैः समाधोनो जीशेऽयं व्याकुलः सदा // 37 // अर्थ-शुभास्रव पुण्यरूप और अशुभास्रव पाप रूप होता है. जीव जबतक पुण्य और पाप इनसे पराधीन बना हुआ है-तबतक यह नियम से व्याकुल रहता है. निराकुल हो ही नहीं सकता // 37 // શુભાસ્રવ પુણ્યરૂપ અને અશુભસવ પાપરૂપ હોય છે. જીવ જ્યાં સુધી પુણ્ય અને પાપથી પરાધીન બનેલું હોય ત્યાં સુધી તે અવશ્ય વ્યાકુળ રહે છે. નિરાકુળ થઈ શકતું નથી. 37 व्याकुलत्वं च संसारि जीवे सर्वत्र वीक्षते / स नास्तीदृक् क्षणः कोऽपि यस्मिन् स स्यान्निराकुलः // 38 // अर्थ-जीव की जब तक संसाप अवस्था है तब तक नियम से इसमें व्याकुलता है. ऐसा कोई सा क्षण नहीं है कि जिस क्षण में पर गिराकुल हो सके // 38 // જીવની જયાં સુધી સંસાર અવસ્થા છે, ત્યાં સુધી અવશ્ય તેમાં વ્યાકુલ પણું છે. એવી એક પણ ક્ષણ નથી કે જે ક્ષણમાં એ નિરાકુળ થઈ શકે. 38 ध्रुवं पुण्यात् सुखं पापादुःखं मन्येऽहमात्मनः / . उभयोरप्यवस्थायां नैराकुल्यं न जायते // 39 // अर्थ-यह एकान्त सत्य है कि पुण्य से जीवों को सांसारिक सुख प्राप्त होता है और पापसे एकान्ततः दुःख प्राप्त होता है. इन दोनों की पुण्य और पाप के उदय की अवस्था में जीव निराकुल नहीं होता है. पाप की अवस्था में तो निराकुलता होती ही नहीं है. पर पुण्य की अवस्था में भी जीव में निराकुता नहीं होती // 39 // એ ખરેખર સત્ય જ છે કે પુણ્યથી જીવને સાંસારિક સુખ પ્રાપ્ત થાય છે. અને પાપથી કેવળ દુઃખ જ પ્રાપ્ત થાય છે. આ બન્નેની અર્થાત પુણ્ય અને પાપના ઉદયની અવરથામાં જીવ નિરાકુળ થતો નથી. પાપની અવસ્થામાં તો થતી જ નથી. પરંતુ પુણ્યની અવસ્થામાં પણ જીવમાં નિરાકુળ પણું થતું નથી. કલા एकस्याः समीहायाः पूर्तिः स्यादपरा तदा। तत्राप्यपरापरेच्छायां नैरन्तर्य प्रसिद्धयति // 10||