________________ 100 लोकाशाहचरिते एवं तद्रासना भावाज्जीवः कल्याणसत्पथम् / आरोढुं नैव शक्नोति तत्त्वं वेद्यं पुनः पुनः // 27 // अर्थ-इसी प्रकार जीव जबतक तत्व की भासनावाला नहीं बनता है तब तक वह कल्याण के सुन्दर पथ पर आरूढ नहीं हो सकता है. अर्थात् उसकी भाव भासना हुए विना वह उसका यथार्थ ज्ञाता नहीं हो सकता है / इस लिये तत्त्व को समझने के लिये बार 2 चेष्टा करते रहना चाहिये // 27 // એ રીતે જીવ જયાં સુધી તત્વની ભાસના વાળ બનતો નથી, ત્યાં સુધી તે કલ્યાણની સુપથ પર ગતિ કરી શકતું નથી. અર્થાત તેની ભાવ ભાસના થયા વિના તે તેને યથાર્થ જાણકાર થઈ શકતો નથી. તેથી તત્વને સમજવા માટે વારંવાર ચેષ્ટા કરતા રહેવું જોઈએ. રહા जीवाजीवात्रवा बंध संवरौ चाथ निर्जरा।। मोक्षश्चेति सिद्धान्ते स तत्त्वानि सन्ति वै // 2 // अर्थ-जीव, अजीव, पुण्य, पाप, आस्रव, संवर, निर्जरा, बंध और मोक्ष ये नौ तत्व हैं // 28 // જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર નિર્જરા, બંધ અને મેક્ષ આ નવ ત છે. ર૮ मुख्योपचारमाश्रित्य तावत्तत्वमिहोदितम् / निश्चयव्यवहारझै विनेयजनबोधकैः // 29 // अर्थ-निश्चय और व्यवहार नय के ज्ञाताओं ने मुख्य-निश्चय नय और उपचार-व्यवहार नय को लेकर तत्व की प्ररूपणा की है // 29 // - નિશ્ચય અને વ્યવહાર નયના જાણકારોએ મુખ્ય નિશ્ચયનય અને ઉપચારથી વ્યવહાર નયને લઈને તત્વની પ્રરૂપણા કરી છે. રહા अनेकान्तमयं तत्त्वं नैकधङ्कितं च तत् / सर्वथाऽदेशभेदेन, तत्र तेषां च संस्थितिः // 30 // . अर्थ-तत्त्व अनेक धर्मों से युक्त है वह सर्वथा एक धर्म से ही युक्त है ऐसी वस्तु स्थिति नहीं है. अनेक धर्मों का सद्भाव वस्तु में आदेश भेद से-विवक्षा के भेद से माना गया है // 30 // તત્વ અનેક ધર્મોથી યુક્ત છે, એ સર્વથા એક ધર્મથી યુક્ત છે એવી વસ્તુસ્થિતિ નથી. અનેક ધર્મોને સદ્ભાવ વતુમાં આદેશ ભેદથી અર્થાત્ વિવફા ભેદથી મનાયેલ છે. ફળ