________________ चतुर्थः सर्गः चेतना लक्षणो जीवः कर्मभिः पुद्गलैः कृतः। - परतन्त्रः कथं तावत्संदेहं मे निवारय // 23 // अर्थ-यह जीव चेतना स्वरूपवाला है. सो अचेतन स्वरूपवाले कर्म पुद्गलों मारा यह परतन्त्र कैसे किया गया-सो मेरे इस संदेह को आप दूर कीजिये // 23 // આ જીવ ચેતના સ્વરૂપવાળે છે તે અચેતન વરૂપવાળા કપુલેથી પરતંત્ર કેવી રીતે કરાય આ મારો સંદેહને આપ સમજાવી દુર કરે. રહા श्रुत्वेदं वचनं हेमचन्द्रोऽवादीच्छृणु प्रिये / अहं त्वां सर्वभावेन बोधयामि यथा मतिः // 24 // अर्थ-हेमचन्द्र सेठने जब अपनी प्रिया के इस प्रकार के वचन सुने तय उन्हों ने उससे कहा-हे प्रिये ! मैं तुम्हारे इस संशय को अपनी बुद्धि के अनुसार निराकरण करता हूं अर्थात् तुम्हें समझाता हूं-तुम उसे सुनो // 24 // હેમચંદ્ર શેઠે પોતાની પત્નીના આ રીતના વચન સાંભળ્યા ત્યારે તે તેને કહેવા લાગ્યા, - પ્રિયે ! હું તમારા આ સંશયનું મારી સમજ પ્રમાણે નિરાકરણ કરૂં છું અર્થાત તમને સમઝાવું છું તે તમે સાંભળો. સરકા यः पदार्थो यथावस्थो, भवनं तस्य तत्तथा / भवनं प्रोक्तं च तत्त्वज्ञजिनेन्द्रैजैनशासने // 25 // अर्थ-जो पदार्थ जैसा है-उसका इसी तरह से होना सो तत्व है. ऐसा स्व के ज्ञाता जिनेन्द्र देव ने कहा है // 25 // : જે પદાર્થ જે રીતનો હોય એજ રીતે હેવું તે તત્વ છે. એમ એવા તત્વને જાણનાર જીતેન્દ્રદેવે કહ્યું છે. રપા यथा कश्चित्कुरङ्गोऽसौ गीतं श्रुत्वा विमुह्यति / परन्तु तत्स्वरूपं स न जानाति न तत्त्ववित् // 26 // अर्थ-जिस प्रकार हरिण गीत को सुनकर उस पर मुग्ध हो जाता है. मन्तु वह उसके स्वरूप को नहीं जानता है-अतः वह उस गीत का ज्ञाता नहीं कहा जाता है. // 26 // છે જેમ હરણ ગીત સાંભળીને તેના પર મોહિત થઈ જાય છે. પરંતુ તે એના યથાર્થ રૂપને જાણતું નથી તેથી એ ગીતનું જાણકાર ન કહેવાય. ર૬