________________ लोकाशाहवरित એક ઝાડથી બીજા ઝાડ પર જે એ ઉડીને જાય છે તેનાથી એવું જણાય છે કે-રાત્રે પિતાના બધુજનનો વિગ થયેલ છે તેની તેઓ શોધ કરી ન રહ્યા હોય. 18 रात्रौ निस्तब्धताऽरण्ये याऽऽसीत्साऽधुना गता। तस्या अन्वेषणायैव भ्रम्यते पशुभिस्तदा // 19 // अर्थ-रात्रि में जो जंगल में निस्तब्धताथी-वह अब कहां चली गई इसी बात को खोजने के लिये मानों पशु इधर उधर घूमने लगे. // 19 // રાત્રે જંગલમાં જે નિસ્તબ્ધતા હતી તે અત્યારે ક્યાં ચાલી ગઈ ? એ શેધવા માટે જ જાણે પશુઓ આમ તેમ ફરવા લાગ્યા. 19 अरविन्ददलस्थानां, बिन्दूनां निपाततः। प्रदीयते मिलित्वैतैः, सूर्याय सलिलाञ्जलिः // 20 // अर्थ-इस समय कमलपत्तों पर पड़ी हुई ओस को बिन्दुओं के नीचे गिरने से ऐसा भान होता है कि मानां ये सब कमल मिलकर सूर्य के लिये सलिलाअलि ही दे रहे हैं // 20 // આ સમયે કમળના પાન પર પડેલ એસ(ઝાકળ)ના બિન્દુઓના નીચે પડવાથી એવું જણાય છે કે આ બધા કમળ મળીને સૂર્યને અર્ધ આપી રહ્યા છે. પ્રેરણા रजन्यां यन्न प्रत्येति नयनै स्तमसाऽऽवृतम्। .. प्रातः काले समायाते तत्स्पष्टं वस्तु बुध्यते // 21 // अर्थ-अन्धकार के कारण-जो वस्तु रात्रि में स्पष्ट प्रतीत नहीं होती थी. अब प्रातःकाल के आते ही वही वस्तु स्पष्ट प्रतीत होने लगी हैं // 21 // અધકારને લીધે જે વસ્તુ રાત્રે સ્પષ્ટ દેખાતી ન હતી તે પ્રાતઃકાળ થતાં પણ જણાવા લાગી. રિલા अस्मिन्नवसरे गंगा विधि प्राभातिकं तदा। समाप्योवाच नाथ त्वं तत्त्वं तावन्निवेदय // 22 // अर्थ-इसी प्रातःकाल के समय में प्रातःकाल की समस्त क्रियाओं को समाप्त करके गंगाने पतिदेव से कहा-हे नाथ ! आप हमें तत्त्वसम्बन्धी बातें वतलाईये-समझाइए // 22 // આવા પ્રભાત કાળના સમયે પ્રભાત કાલીન સઘળી ક્રિયા સમાપ્ત કરીને ગંગાદેવીએ પિતાના પતિ હેમચંદ્ર શેઠને કહ્યું- હે નાથ ! આપ મને તાત્વિક વાત જણાવો. રિરા