________________ चतुर्थः सर्गः मुहात्ति बांधकर आनन्दपूर्वक नवस्मरण का पाठ करने लगे. कितनेक श्रावक विधिपूर्वक व्रतों की आराधना करने में लग गये, तथा कितनेक अपने जन्म में प्राप्त करने योग्य मुक्ति की सिद्धि के निमित्त तपश्चर्या समवायव्रत करने में जुट गये. // 14-15 // કેટલાક શ્રાવકે સંયમરૂપ માનસિક, વાચિક અને કાયિક શુદ્ધિ પૂર્વક ગુરૂદેવ સમીપે ઉપાશ્રયે ગયાં ત્યાં જઈને તેઓ મુખ ઉપર દેરા સહિત મુખવચિકા બાંધીને આનંદ પૂર્વક નવ મરણનો પાઠ કરવા લાગ્યા. કેટલાક શ્રાવકો સવિધિ વ્રતની આરાધના કરવામાં લાગી ગયા તથા કેટલાક પિતાના જન્મમાં પ્રાપ્ત કરવા યોગ્ય મુક્તિની સિદ્ધિ માટે તપશ્ચર્યા સમવાય વ્રત કરવામાં લાગી ગયા. ૧૪-૧પ अहो कियान सुरम्योऽयं प्रातःकालो हितावहः / यस्मिन् प्रणिन्द्रया श्रान्तं ज्ञानं स्वस्थं प्रजायते // 16 // अर्थ-ओह ! यह सुहावना प्राप्तःकाल कितना हितकारक है कि जिसमें अत्यन्त-गंभीर-निद्रा से थका हुआ ज्ञान स्वस्थ-ताजा हो जाता है // 16 // ' અરે ! આ શોભામણે પ્રભાતકાળ કેટલે હિતકારી છે કે જેમાં અત્યંત ગંભીર નિદ્રાથી થાકેલ જ્ઞાન તાજું થઈ જાય છે. 16 कुला येषु शकुन्तानां कर्णानन्दप्रदो खः / श्रूयते तच्छलादेते मिथः पृच्छन्ति कौशलम् // 17 // अर्थ-धोंसलों में जो इस समय कर्ण को सुखकारक पक्षियों का चहचहाना रूप शब्द सुनने में आरहा है उससे ऐसा मालूम होता है कि मानों ये आपस में एक दूसरे की खुशखबर ही पूछ रहे हैं // 17 // માળામાં રહેલા પક્ષિયેના આ સમયે કાનને સુખ ઉપજાવનાર ચહ–ચહનરૂપ શબ્દો સાંભળવામાં આવે છે, તેનાથી એવું જણાય છે કે-જાણે તેઓ પરસ્પર એક બીજાની ખુશ ખબર જ પૂછી રહ્યા છે. તેના वृक्षावृक्षान्तरे वेषामुत्पतनान्नुपीयते। रात्री स्वेषां वियुक्तानां मार्गणं तैर्विधीयते // 18 // अर्थ-एक वृक्ष से दूसरे वृक्ष पर जो उनका उडकर जाना है उससे ऐसा ज्ञात होता है कि रात्रि में जो अपने बंधुजन वियुक्त हो गये हैं क्या ये उनकी खोज तो नहीं कर रहे हैं // 18 //