________________ लोकाशाहचरिते રીતે નિમિત્ત નૈમિત્તિક સંબંધ બંધાયેલ છે. આના પર કવિ ઉસ્મક્ષા કરે છે કે–તે નિદ્રિત થયા નથી પરંતુ ચંદ્રના વિરહથી તે મૂર્ણિત થયેલ છે. ઈષ્ટના વિયેગમાં મૂચ્છિત થવું એ સ્વાભાવિક છે. તેના सरोजानां प्रपोदोऽभूत्, सबन्धोरबलोकनात् / रीतिः सांसारिकी ह्येषा, कस्य न स्वजनः प्रियः // 12 // अर्थ-सूर्य के उदित होते ही कमल प्रफुल्लित हो जाते हैं सो इसमें कारण प्रकट करता हुआ कवि कहता है-कि सरोजों को अपने बन्धु सूर्य के अवलोकन से महान् प्रमोद हुआ, अतः उसकी वजह से वे प्रफुल्लित हो गये हैं. सो यह कोई अनोखी बात नहीं है, संसार की रीति ही ऐसी है कि स्वजन किसे प्रिय नहीं होता // 12 // સુર્ય ઉદય થતાં જ કમળ ખિલી ઉઠે છે. તેનું કારણ બતાવતાં કવિ કહે છે કેસરેજોને પિતાના બધુરૂપ સૂર્યના અવેલેકનથી ઘણે જ હર્ષ થયે તેથી તે ખિલી ઉઠયા. આ કેઈ આશ્ચર્યની વાત નથી સંસારની રીત જ એવી છે કે-વજન કોને પ્રિય હેતા નથી? ૧રા पक्ष्मण्यक्ष्णोः समुद्घाट्य प्रभातमाकलय्य च / समुत्सृज्य प्रियाङ्गं च पल्याङ्क विजहुर्जनाः // 13 // अर्थ-सोते हए व्यक्तियों ने आंखों की पलकों को खोलकर यह जब देखा कि प्रातःकाल हो गया है तो उन्हों ने पहिले तो अपनी प्रिया की गोद छोडी पश्चात् अपनी शय्या छोडी // 13 // સૂતેલ વ્યક્તિએ આંખની પાંપણેને ખોલીને જયારે જોયું કે પ્રભાત થઈ ગયેલ છે તેથી તેણે પહેલાં તે પોતાની પ્રિયાનું પડખું છોડીને પછી પિતાની શય્યાને ત્યાગ કર્યો. 13 शुचीभूयजनाः केचिद् गत्वाऽभ्यासे गुरोमुदा। नवस्मृत्यादिकं पाठं बवास्ये मुखवस्त्रिकाम् // 14 // पठन्ति कुर्वते केचन समादाय व्रतं विधिम्, स्वजन्म प्राप्य सिद्धयर्थ तपस्यां कुर्वतेऽपरे // 15 // अर्थ-कितनेक श्रावक जन संयमरूप मानसिक, वाचिक, कायिक शुद्धि के साथ गुरुदेव के समीप उपाश्रय में पहुंचे, वहां जाकर वे मुख पर डोरा सहित