________________ लोकाशाहचरित शीघ्र पति देव की-चक या की प्राप्ति हो गई जो जैसे की सेवा करता है. वह वैसा ही बन जाता है. यही उक्ति इससे चरितार्थ हुई है // 6 // રાત્રી થવાથી ચકલા ચકવીને વિગ થઈ જાય છે તે આખી રાત ચંદ્રમા તરફ જોતી રહે છે, અને પોતાના વિચગની રાત્રી પૂરી કરે છે. પછીથી સવાર થતાં જ તેને પિતાના પતિનો મેળાપ થઈ જાય છે, આના પર કવિએ ઉપ્રેક્ષા કરી છે કે-બિચારી એ ચકરીએ ચન્દ્ર સહિત રાત્રીની (પતિ પત્ની બેઉની) આખી રાત ઉપાસના કરી તેથી તેની સેવાના પુણ્ય પ્રભાવથી પ્રભાતકાળ થતાંજ તેને તુરત તેના પતિ ચકવાની પ્રાપ્તિ થઈ, જે જવાની સેવા કરે છે, તે તેવા જ બની જાય છે આ ઉકિત અહીં ચરિતાર્થ થઈ છે. દા महिषीयं हरेराशा वारुणी प्रति शासती। स्वसौभाग्यमनौपम्यं हसतीवोदयच्छलात् // 7 // अर्थ-पूर्व दिशा में यह सूर्य उदित हो चुका है. इस पर यह कल्पना हैं. इसमें यह प्रकट किया गया है कि यह इन्द्र की महिषी-पूर्व आशा-दिशा वारुणी दिशा के प्रति-पश्चिम दिशा के प्रति-अपने अनुपम सौभाग्य का वर्णन करती हुई सूर्योदय के बहाने से ही मानो हंस रही है, अर्थात् पूर्व दिशा पश्चिम दिशा को उलाहना देती हुई अपने सौभाग्य पर इठला रही है // 7 // પૂર્વ દિશામાં સૂર્યને ઉદય થયેલ છે તેના પર આ કલ્પના કરી છે કે-આ ઇંદ્રની મહિષી-પૂર્વ દિશા વારૂણિ (પશ્ચિમ) દિશા પ્રત્યે પિતાના અનુપમ સૌભાગ્યનું વર્ણન કરતાં કરતાં સૂર્યોદયના બહાનાથી જાણે હસી રહી છે. અર્થાત પૂર્વ દિશા પશ્ચિમ દિશાને મેણુ દઈને પિતાના ઉત્કર્ષથી ફૂલાઈ રહી છે. હા वारुणि भजतः कस्य पतनं ना भवद्भुवि / ' शिक्षामिमां विधातुं कि रविरुदयमागतः // 8 // अर्थ-वारुणी-पश्चिम ! दिशा-शराब-के संसर्ग से सेवन से-संसार में किस का अधःपतन नहीं हुआ, सब ही का अधःपतन हुआ, इसी शिक्षा को बताने के लिये ही मानो रवि का उदय हुआ, पश्चिम दिशा में पहुंचने पर रवि का अधःपतन हो जाता है, और पूर्वदिशा में आने पर उसका उदय होता है, सूर्य का अस्त होना ही उसका अधःपतन है // 8 // વારૂણી–પશ્ચિમદિશા-દારૂના સેવનથી આ સંસારમાં કે અધપાત થે નથી? અર્થાત દરેકને અધઃપાત થયો છે. આ વાત બતાવતાં કવિ ઉપેક્ષા કરે છે કે પૂર્વ દિશામાં ઉદય પામેલ સૂર્યના પશ્ચિમ-વારૂણી દિશામાં જવાથી તેને અધઃપાત થાય છે, પૂર્વ દિશામાં આવે ત્યારે તેને ઉદય–ઉન્નતિ થાય છે. અર્થાત સૂર્યનું અસ્ત થવું એજ એને અધઃ પાત છે. 8