________________ तृतीयः सर्गः જેમ સઘળા અંગમાં મસ્તક અને મુખમાં નેત્ર મુખ્ય છે. એ જ રીતે આ સમ્યકત્વ મુક્તિના અંગોમાં મુખ્ય કહેલ છે. 83 इत्थं च संचिन्तयस्तथापि चारित्रमोहोदयतो न जातः। चारित्रलाभश्च तदाप्तुमिच्छोः संसारकार्य विशतोऽस्य सम्यक् // 84 // अर्थ-सांसारिक कार्यों को यतनाचार पूर्वक करने वाले हैमचन्द्र सेठ को कि जो पूर्वोक्त रूप से विचार वाले थे, तथा चारित्र प्राप्त करने के अभिलाषी थे चारित्र मोह के उदय से चारित्र का लाभ नहीं हो सका॥८४॥ સાંસારિક કાર્યોને યતના પૂર્વક કરવાવાળા હેમચંદ્ર શેઠને કે જેઓ પૂર્વ કથિત પ્રકારથી વિચારવાવાળા હતા તથા ચારિત્ર પ્રાપ્ત કરવા માટે ઉત્સુક હતા પણ ચારિત્ર મોહના ઉદ્યથી તેમને ચારિત્રને લાભ થશે નહીંw૮૪ अचिन्त्य शक्तिः खलु मार एषः, स्वेनैव जय्यं विगणय्य चैनम् / स्त्रोरत्नदम्भादिव बन्धनाय अथास्य पार्श्वच ततान पाशम् / 85 / / ___ अर्थ-अचिन्त्यशक्ति वाले इस काम देव ने कि "यह मेरे द्वारा ही जीता जा सकेगा" ऐसा विचार कर स्त्री रत्न के छल से हैमचन्द्र को जकडने के लिये ही मानों इनके पास पहिले से ही जाल छा दी है // 85 // આ અચિત્ય શક્તિવાળા કામદેવે આ મારાથી જ જીતાશે” એમ વિચારીને સ્ત્રી રત્નના બહાનાથી હેમચંદ્રને બાંધવા માટે જ જાણે તેમની પાસે પહેલાથી જ જાળ પાથરી છે. આપા समाधिमत्यां यदि कोऽपि पुत्रः, उत्पत्स्यतेऽस्या समयार्पणीयः / धर्मप्रचाराय महात्मनेऽसावैच्छत्तयामा सहवासमाप्तुम् // 86 // अर्थ-हैमचन्द्र सेठ ने इस विचार से कि स्वस्थचित्त बाली इस गंगा मेंगंगादेवी की कुक्षि में-यदि कोई नीव पुत्र रूप से उत्पन्न हो जाता है तो मैं उसे धर्म प्रचार के निमित्त किसी महात्मा के लिये अर्पित कर दूंगा. उसके साथ सहवास करना चाहा // 86 // હેમચંદ્ર શેઠે દેવરથ ચિત્તવાળી આ ગંગાદેવીના ઉદરથી જે કઈ પુત્ર રત્ન ઉત્પન્ન થાય તે હું તેને ધર્મપ્રચાર માટે કોઈ મહાત્માને અર્પણ કરીશ આવા વિચારથી તેની સાથે સહવાસ કરવાની ઇચ્છા કરી. 86 अथान्यदा केलिगृहे शयाना चतुर्थसंस्नान पवित्रगागा। तुगर्थिना तेन वरेण भुक्ता सुतार्थिनी सोन्नतभावनाढ्या // 87 //