________________ लोकाशाहचरिते विचारयामास सदैव सोऽयं सम्यक्त्वरत्नं खलु दुर्लभं वै / आसादितं तैरचिरादलं धि भवाटवी मुक्तिसुखं ह्यचुम्बि // 80 // अर्थ-वे सर्वथा यही विचार किया करते थे कि सम्यक्त्वरूपी रत्न बहुत दुर्लभ है. धन्य हैं वे जीव कि जिन्हों ने इसे प्राप्तकर इस भवाटवी को जल्दी पारकर दिया हैं और मुक्ति के स्तुख को पा लिया है / // 8 // તેઓ હંમેશાં એમ જ વિચારતા કે સમ્યફ રૂપી રત્ન ઘણું જ દુર્લભ છે. તે જેને ધન્ય છે કે જેઓએ તેને પ્રાપ્ત કરીને આ ભવાટવીને જલિ પાર કરી મુક્તિના સુખને પામ્યા છે. 18 मयापि ताबद्गुरुवर्यपार्श्व गत्वा तदेतधृति धारणीयम्। .. नोचेन्च मे जन्मपरंपरेयं भवेदनन्ता, न नृजन्मसार्थम् // 81 // ___ अर्थ-अब मुझे भी श्री गुरु महाराज के पास जाकर इस रत्न को हृदय में धारण करना चाहिये, नहीं तो मेरी यह जन्म परंपरा अनन्त हो जायगी और मेरा यह मानव भव व्यर्थ चला जायगा // 81 // મારે પણ ગુરૂમહારાજ પાસે જઈને આ રત્નને પ્રાપ્ત કરવું જોઈએ. નહીંતર મારી આ જન્મ પરંપરા અનંત બની જશે તેવા મારો આ મનુષ્યભવ નિરર્થક બની વ્યર્થમાં ચાલ્યો જશે. 81 सम्यक्त्वलाभाच्च कदा भवेयुः शेषाणि मे द्राक सफलान्यहानि तदेव सुश्लाध्यमिदं नृजन्म भवेच्च दुर्जन्म विना तदेतत् / / 82 // अर्थ-अतः अवशिष्ट ये मेरे दिवस कब सम्यक्त्व के लाभ से जल्दी से जल्दीसफल होंगे क्यों कि इनकी सफलता से ही मेरा यह मनुष्य भव अच्छी तरह प्रशंसायोग्य बन सकता है अन्यथा नहीं // 82 // હવે શેષ રહેલા આ મારા દિવસો સમ્યક્ત્વના લાભથી ક્યારે સફળ થશે? કેમ કે આની સફળતાથી જ હું અગર આ મારો મનુષ્યભવ સારી રીતે પ્રશંસા પાત્ર બની શકે બીજી રીતે નહીં તેરા यथोक्तमागं भवति प्रधानं शेषेष्वंगेषु मुखेच नेत्रे / तथैव चैतखलु दर्शनं सत् मुक्त्यङ्गन्देषु च मुख्यमुक्तम् // 83|| ___ अर्थ-जिस प्रकार समस्त अंगो में मस्तक और मुख में नेत्र प्रधान होते है, उसी प्रकार यह सम्यक्त्व मुक्ति के अंगो में मुख्य कहा गया है // 83 //