________________ लोकाशाहचरिते आसीन्मनोऽस्या विमलं विशालं जैनेन्द्रवाणी परीशीलनेन / पादौ गुरूणां निकटप्रयाणात् पूतावभूतां गुणरागवत्याः / / 74| अर्थ-इस विनय से अवनत अङ्गवाली गंगा देवी के दोनों हाथ दान देने से पवित्र थे, वाणी मुनियों के गुणोत्कीर्तन से पवित्र थी, मस्तक-गुरुओं की वन्दना से पवित्र था. निर्मल विशाल मन जैनेन्द्र वाणी आगम के परिशीलन से पवित्र था, दोनों चरण गुरुदेवों के निकट प्रयाण करने से पवित्र थे. // 73 // 74 // વિનયથી નત અંગવાળી ગંગાદેવીના બેઉ હાથે દાન આપવાથી પવિત્ર હતા. મુનિ યેના ગુણગાનથી વાણી પવિત્ર હતી. ગુરૂવંદનાથી મરક પવિત્ર હતું. આગમના પરિશીલનથી પવિત્ર જૈનેન્દ્ર વાણીના શ્રવણથી મન નિર્મળ અને પવિત્ર હતું. તથા ગુરૂદેવોની સમીપ જવાથી બન્ને પગ પવિત્ર હતા આ૭૩૭૪ धर्मानुरागेण विराजमानां तां वीक्ष्य भर्ताऽप्यनुमन्यते स्म / स्त्रीरत्नमेतद्धयवबुध्य तोषान्नैवा भवत्तत्प्रतिकूलवर्ती / 75 // अर्थ-धर्मानुराग से विराजमान गंगा को देखकर भर्ता-पति हैमचन्द्र सेठ उसे बहुत आदर देते थे. यह स्त्री रत्न है ऐसा मानकर वे बडे ही संतुष्ट होते और कभी भी वे उसकी इच्छा के प्रतिकूल नहीं वर्तते थे // 7 // ધર્માનુરાગથી શોભાયમાન એ ગંગાદેવીને જોઈને હેમચંદ્ર શેઠ તેને ઘણો જ આદર કરતા હતા, આ સ્ત્રી રત્ન છે એવું માનીને તેઓ ઘણો જ સંતોષ પામતા હતા તથા ક્યારેય પણ તેની ઇચ્છા વિરૂદ્ધ વર્તતા ન હતા. ૭પા पतिव्रता धर्मपरायणेयं सौभाग्यतो ह्येव मयोपलब्धा / अनर्घ्यमुक्तेव सुरक्षणीया विमृश्य तद्रक्षणतत्परोऽभूत् / / 76 // . - अर्थ-यह पतिव्रता एवं धर्म परायणा है. बडे सौभाग्य से यह मुझे प्राप्त हुई है. अतः कीमति मुक्ता के समान यह सुरक्षणीय हैं. ऐसा विचार कर वे सदा उसकी रक्षा करने में तत्पर रहते // 76 // - આ પતિવ્રતા અને ધર્મ પરાયણા છે અને ઘણું સૌભાગ્યથી તે મને પ્રાપ્ત થઈ છે તેથી બહુમૂલ્ય મોતીની જેમ તેનું રક્ષણ કરવું જોઈએ એમ વિચારીને તેઓ તેનું રક્ષણ वामां हमेशा तत्५२ २हेत। तां // 76 //