________________ (51) અશનાદિ ચાર પ્રકારની પિડવિશુદ્ધિ 4, ઈર્યાસમિતિ આદિ પાંચ સમિતિ 5, એનિત્યાદિ બાર ભાવના 12, સાધુની બાર પ્રતિમા 12, પાંચ ઇંદ્રિયને નિરોધ 5, પચવીશ પ્રકારની પ્રતિલેખના રપ, મનગુપ્તિ વિગેરે ત્રણ ગુપ્તિ 3 અને વ્યાદિક ચાર પ્રકારનો અભિગ્રહ ૪-આ કરણ સીત્તરી કહેવાય છે. 11 69 દશવિધ યતિધર્મ, खंती 1 मद्दव 2 अज्जव 3, . मुत्ती 4 तव 5 संजमे 6 य बोधव्वे / सञ्चं 7 सोअं८ अकिंचणं 9 च बंभं 10 च जइधम्मो // 112 // ક્ષતિ-ક્ષમા (ધને અભાવ) 1, માર્દવ-મૃદુતા (માનને અભાવ)૨, આર્જવ-સરલતા (માયાનો અભાવ) 3, મુક્તિ-નિર્લોભતા (લેભને અભાવ) 4 તપ 5, સંયમ (ઈકિયે નિધ અથવા અહિંસા ) 6, સત્ય 7. શાચ (અચાર્ય ) 8, અકિંચનપણું-પરિગ્રહને અભાવ 9 અને બ્રહ્મચર્ય ૧૦-એ દશ પ્રકારને યતિધર્મ જાણ, 112 - 70 ચાર પ્રકારની પિંડદિક વિશુદ્ધિ पिंडं 1 सिजं 2 च बत्थं 3 च, चउत्थं पत्तमेव 4 य। अकप्पियं न इच्छिज्जा, पडिगाहिज कप्पियं // 113 // પિંડ-આહાર 1, શયા (વસતિ) 2, વસ્ત્ર 3 અને ચોથું પાત્ર ૪-આ આહાદિક અને ઈચ્છવું નહીં અને જે કરુખ્ય હેય તે જ ગ્રહણ કરવું તે ચાર પ્રકારની વિશુદ્ધિ કહેવાય છે. 113.