SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ , , + (44) लभंति विउला भोगा, लन्भंति सुरसंपया / / અતિ પુમિત્તા, પણ ધાનો જન્મ 88 છે - વિપુલ (મોટા) કામભેગ પામી શકાય છે, દેવની સંપત્તિ પામી શકાય છે, પુત્ર મિત્ર વિગેરે પામી શકાય છે; માત્ર એક ધર્મ જ (જૈનધર્મ જ) પામી શકાતો નથી. (પામ દુર્લભ છે.) 88 . 54 ક્ષમાની પ્રાધાન્યતા. खंती सुहाण मूलं, मूलं धम्मस्स उत्तमा खंती। हरइ महाविज्जा इव, खंती दुरियाई सव्वाइं // 89 // | સર્વ સુખનું મૂળ ક્ષમા છે; ધર્મનું મૂળ ઉત્તમ ક્ષમા છે, મહાવિદ્યાની જેમ ક્ષમા સર્વ દુષિતો (પાપ-કષ્ટ)ને હણે છે. 89 પપ ધન વિગેરેની પ્રાપ્તિના મૂળ કારણે. धम्मो धणाण मूलं, सव्वरसाणं च पाणियं मूलं / विगओ गुणाण मूलं, दप्पो मूलं विणासस्स // 90 // ધર્મ ધનનું મૂળ છે અર્થાત ધનની પ્રાપ્તિ કરાવનાર ધર્મ છે, સર્વ રસનું મૂળ પાણું છે (પાણીથી જમીનમાં સર્વ રસો નીપજે છે), ગુણેનું મૂળ વિનય છે, (વિનયથી સર્વ ગુણની પ્રાપ્તિ થાય છે) અને વિનાશનું મૂળ ગર્વ છે અર્થાત ગર્વવડે સર્વ પ્રકારને વિનાશ પ્રાપ્ત થાય છે. 90 પ૬ ધર્મથી સર્વ વસ્તુની પ્રાપ્તિ વિગેરે. ધUT HQર્ડ, ધન વિāસંપા धम्मेण धणसमिद्धी, धम्मेण सुवित्थडा कित्ती // 91 // ધર્મ વડે ઉત્તમ કુળમાં જન્મ થાય છે, ધર્મ વડે દિવ્ય રૂપની પ્રાપ્તિ થાય છે, ધર્મવડે ધનની સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને ધર્મ
SR No.004482
Book TitleRatnasanchay Prakaranam
Original Sutra AuthorN/A
AuthorHarshnidhansuri
PublisherSheth Chaturbhuj Tejpal Hubli
Publication Year1929
Total Pages250
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy