________________ (ર ) વર્ષનું આયુષ્ય અને બે હાથનું શરીર હશે, ઉત્કૃષ્ટ છઠ્ઠ તપ કરશે, તથા બાર વર્ષની વયે તે દીક્ષા ગ્રહણ કરશે. 81 अठमभत्तस्स अंते, सुहमे सारए विमाणम्मि। . देवो तओ अ चविडं, दुप्पसहो सिज्झिही भरहे / / 8 / / અંત સમયે તે અઠ્ઠમ તપ કરી સુધર્મા નામના પ્રથમ દેવલોકમાં સારદ નામના વિમાનમાં દેવ થશે. ત્યાંથી ચવી તે દુષ્પસભસૂરિનો જીવ ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થઈ ચારિત્ર પાળી સિદ્ધિ પદને પામશે. 82. 49 પાંચમા આરાના અંતના ભાવ समत्ते जिणधम्मे, मज्झन्ने नासई य निवधम्मो / अग्गी वि पच्छिमस्सन्ने, दुसमाए अंतदेसंमि // 8 // દુષમા નામના પાંચમા આરાને અંતે પહેલે પહોરે જિન ધર્મ સમાપ્ત થશે. મધ્યાન્હ (બીજ પહેરે) રાજધર્મ નાશ પામશે એટલે રાજા અને મંત્રી વીજળી પડવાથી મૃત્યુ પામશે, પાછલે (ત્રીજે) પહોરે અગ્નિ પણ નાશ પામશે. (દુપ્રસંભ આચાર્ય, સાવી, શ્રાવક અને શ્રાવિકા એ ચારે ઉપાશ્રયમાં એક સાથે મૃત્યુ પામશે.) 83 50 પાંચમા આરામાં જિનધર્મની સ્થિતિનું કાળમાન. वासाण वीससहस्सा, नव सय छम्मास पंचदिण पहरा। इका घडिया दो पल, अक्खर अडयाल जिणधम्मो॥४॥ પાંચમા દુષમ આરાને વિષે વીશ હજાર ને નવસો વર્ષ, છે માસ, પાંચ દિવસ, એક પહેર, એક ઘડી, બે પળ અને અડતાળીશ અક્ષર (વિપળ) એટલે વખત જિનધર્મ રહેશે. 84. (આ પ્રમાણેના કાળપ્રમાણને હેતુ સમજાતો નથી, કેમકે સામાન્ય