________________ ( 41 ) અરિહંત દેવ આ દીર્ઘ સંસારમાં ભ્રમણ કરતા લેક (છો) ને તારવામાં અસમર્થ છે, પરંતુ તે અરિહંત માર્ગ દેખાડવામાં કુશળ છે, તેથી જેઓ તેમના બતાવેલા માર્ગે લાગે છે અનુસરે છે, તેઓ સંસાર તરી જાય છે. 78, આ ગાથાને એ પણ અર્થ થાય છે કે અરિહંતદેવ જીવોને તારવાને સમર્થ છે. તેઓ સંસાર કેમ તરી શકાય તેને માટે માર્ગ દેખાડવામાં કુશળ છે. તે માર્ગે જે ચાલે છે તે સંસાર તરે છે. - 46 ધર્સીજનનાં ભૂષણ मंदं गमनं मंदं च, भासणं कोहलोहनिग्गहणं / इंदियदप्पच्छेओ, धम्मीजणमंडणं एयं // 79 // મંદમંદ ચાલવું, મંદમંદ બલવું, કેધ અને લેભ વિગેરેને નિગ્રહ કર તથા ઇંદ્રના ગર્વને છેદ કરો (ઇંદ્ધિનું દમન કરવું)-એ ધમજનોનાં ભષણ છે. 70. ' ' 47 પાંચમા આરાને અંતે રહેવાને સંધ વિગેરે. दुप्पसहो फग्गुसिरी, नाइलसड्ढो अ सञ्चसिरिसड़ी। तह विमलवाहणनिवो, सुमुहो अपच्छिमो मंती॥८०॥ દુuસભ નામના સૂરિ, ફશુશ્રી નામની સાથ્વી, નાગિલ નામને શ્રાવક, સત્યશ્રી નામની શ્રાવિકા તથા વિમલવાહન નામને રાજા અને સુમુખ નામને મંત્રી-આટલા જણ પાંચમા 3 આરાને છેડે છેલ્લા થવાના છે. 800 - 48 દુષ્કસભ સૂરિનું જ્ઞાન તથા ગતિ વિગેરે. दसविआलियधारी, वीसवरिसाऊ हत्थदुगदेही / छठस्स तवो य तहा, बारसवरिसेहि सामन्नं // 1 // આ દુપ્રભસૂરિ દશવૈકાલિક સૂત્રના જાણકાર થશે તેનું વીશ