________________ બમણું કહેલું છે. એટલે કે સાતમી નારકીના નું સ્વાભાવિક શરીર પાંચસે ધનુષ્યનું છે તેથી બમણું એટલે હજાર ધનુષ્યનું ઉત્તરક્રિય શરીર તેઓ વિકવી શકે છે. 16 ઉત્તરક્રિયની સ્થિતિ. अंतमुहुत्तं निरएसु, हुंति चत्तारि तिरियमणुएसु / देवेसु अधमासो, उक्कोस विउठवणाकालो // 17 // ઉત્તરક્રિય શરીરનો ઉત્કૃષ્ટ કાળ નાચ્છીઓને અંતર્મુહૂર્ત છે, તિર્યંચ અને મનુષ્યને ચાર મુહૂર્તનો છે અને દેવને અર્ધમાસ -પંદર દિવસ છે, એટલે કે તેઓએ વિકલું શરીર એટલા કાળ સુધી રહી શકે છે. 17 6 દેના બેંગ્ય પદાર્થો શેનાં હોય છે. તે કહે છે : - वणनीरविमाणाइं, वत्थाभरणाइ जाइ सव्वाइं। पुढवीमयाइं सव्वे, देवाणं हंति उवभोगो // 18 // વન (પુષ્પાદિક વનસ્પતિ) ને જળ (વાપી વિગેરેનું પાણી); તદુપરાંત વિમાન, વસ્ત્ર, અને આભરણુ એ સર્વ પદાર્થોની જાતિ કે જે સર્વ દેવોને ઉપભેગમાં આવે છે તે સર્વ પદાર્થો પૃથ્વીમય (પૃથ્વીકાયના) હોય છે. (કલ્પવૃક્ષાદિ વનસ્પતિકાય હેય છે ને વામિકામાં જળ અકાય હેય છે એમ સમજવું) 18 7 એક રાજનું પ્રમાણ - मिल्हइ सुहमाइ कोई, सुरोअगोलो अअयमओ हिट्ठो। भारसहस्समयसो, छम्मासे छहिं दिणेहिं पि // 19 // छ पहरे छ घडीया, जावकमइ जइ वि एवइया / रज्जू तत्थ पमाणो, दीवसमुद्दा हवइ एया // 20 //