________________ (13) મારા જે અપરાધ જુદા જુદા સ્થાનમાં (કારણેામાં) થયેલા જિનેશ્વરે જાણ્યા હોય તે સર્વને સર્વ ભાવવડે ઉજમાળ થયેલે હું આલેચું છું. પ૨૮, ૩ર૬ અઢાર પાપસ્થાનના નામ पाणाइवाय 1 मलियं 2, चोरिकं 3 मेहुणं 4 दविणमुच्छं 5 / कोहं 6 माणं 7 माया 8, ___ लोभं 9 पिजं 10 तहा दोसं 11 // 529 // कलहं 12 अब्भक्खाणं 13, વેસુન્ન 24 કપ સમારો परपरिवायं 16 माया ___ मोसं 17 मिच्छत्तसल्लं 18 च // 530 // वोसिरिसु इमाइं, मुक्खमग्गसंसग्गविग्घभूयाई।। दुग्गइनिबंधणाइं, अठारस पावठाणाई // 531 // પ્રાણાતિપાત 1, મૃષાવાદ 2, ચોરી 3, મિથુન 4, દ્રવ્યપરની મૂછ 5, ધ 6, માન 7, માયા 8, લોભ 9, પ્રેમ (રાગ) 10, દ્વેષ 11, કલહ 12, અભ્યાખ્યાન (ખેટું આળ દેવું તે) 13, પિશુનતા (ચાડી) 14, રતિઅરતિવડે સહિતપણું 15, પરના અવર્ણવાદ (નિંદા) 16, માયામૃષા 17 અને મિથ્યાત્વ શલ્ય ૧૮-આ અઢાર પાપસ્થાને મોક્ષમાર્ગના સંસર્ગમાં તેની પ્રાપ્તિમાં વિધભૂત છે તથા દુર્ગતિનું કારણ છે, તેથી તે સર્વ ત્યાગ કરવા. ગ્ય છે. પર૯-૫૬૦-૩૧ "