________________ (9) - 317 શત્રુંજય તીર્થના સ્મરણપૂર્વક તે તીર્થ કરાતા તપનું ફળ. नवकार 1 पोरसीए 2, . पुरिमड्ढे 3 गासणं 4 च आयाम 5 / पुंडरियं समरंतो, फलकंखी कुणइ अभत्तहँ 6 // 513 // छठ 1 छम 2 दसम 3 दुवालस 4, માનદ્ધ પ મારવા દો तिगरणसुद्धो लहई, सेत्तुंजो संभरंतो य // 514 // - ઉત્તમ ફળની કાંક્ષાવાળો જે પુરૂષ પુંડરીક (ગુંજય) તીર્થનું સ્મરણ કરતો સતો નવકારશી 1, પારસી 2, પુરિમ 3, એકાસણું , આંબેલ પકે અભક્તાર્થ (ઉપવાસ) નું પચ્ચખાણ કરે તો તે, ત્રિકરણ (મન, વચન અને કાયા)ની શુદ્ધિવડે શત્રુંજય તીર્થનું સ્મરણ કરતો તો અનુક્રમે છ૭ (બે ઉપવાસ) 1, અઠ્ઠમ (ત્રણ ઉપવાસ) 2, દશમ (ચાર ઉપવાસ) 3, દ્વાદશમ (પાંચ ઉપવાસ) 4, માસાધ (પંદર ઉપવાસ) 5 અને મા ખમણ (ત્રીશ ઉપવાસ)નું 6 ફળ પામે છેએટલે કે નવકારશી કરનાર છઠ્ઠનું ફળ પામે છે યાવત ઉપવાસ કરનાર મા ખમણનું ફળ પામે છે. પ૧૩–૫૧૪. (આ ફળ શત્રુંજય તીર્થ કરાતા તપનું સમજવું) 318 તપથી ખપતા કર્મોનું પ્રમાણ છે. पोरसी चउत्थ छठे, काउं कम्मं खवंति जं मुणिणो। तं तह नारयजीवा, वाससहस्सेहि कोडीओ // 515 // . . મુનિએ પારસી, ચતુર્થભક્ત (ઉપવાસ)અને છ૭(બેઉપવાસ) ન કરવાથી જેટલાં કર્મોને ખપાવે છે, તેટલાં કર્મો નારકીના છ