SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ S : (4) ળિો તો 7 ઇ પુરા! सत्त न मुञ्चति खणमित्तं // 476 // અભિમાન કરવું નહીં૧, ગુરૂજનની ભક્તિ કરવી 2, વિશુદ્ધ શીળવ્રત પાળવું 3, સત્ત્વ (પૈય) ધારણ કરવું 4 દયામ પાળવો 5, વિનય રાખ 6 અને શક્તિ પ્રમાણે તપ કરે 7 હે પુત્ર! આ સાત પદાર્થો એક ક્ષણવાર પણ મૂકવા નહીંછોડવા નહીં. 476. ત્યાગ કરવા લાયક સાત પદાર્થો રવો ? 2, वसण ३.कुधणागमो 4 य असमाही 5 / रागहोस 6 कसाया 7, मुच्चय पुसा! पयत्तेणं // 477 // ખળ (નીચે) જનને સંગ 1, ખરાબ સ્ત્રી 2, સાત પ્રકારના વ્યસન 3, અન્યાયવડે ધનનું ઉપાર્જન 4, અસમાધિ (ચિત્તની વ્યાકુળતા) 5, રાગદ્વેષ ૬,અને ધાદિક કષાય –આ સાતે પદાર્થો હે પુત્ર! પ્રયત્નથી તજવા યોગ્ય છે. 477. હદયમાં ધારણ કરવા લાયક સાત પદાર્થો उवयारो 1 गुरुवयणं 2, सुअणजणो 3 तह सुविजा 4 य। नियमं 5 च वीयरायं 6, નવા 7 દિશા ાિત્તિ છ૭૮ . કેઇએ ઉપકાર કર્યો હોય તે 1, ગુરૂનું કહેલું હિતવચન 2, સ્વજન જન(અથવા સજજન)૩, શ્રેષ્ઠ વિદ્યા 4, અંગીકાર કરેલા નિયમ (ત્રત) 5, વીતરાગ દેવ 6 અને નવકાર મંત્ર e-આ સાત પદાર્થો હદયમાં ધારણ કરવા; કઈ પણ વખતે ભૂલવા નહીં. 48.
SR No.004482
Book TitleRatnasanchay Prakaranam
Original Sutra AuthorN/A
AuthorHarshnidhansuri
PublisherSheth Chaturbhuj Tejpal Hubli
Publication Year1929
Total Pages250
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy