________________ 188) વિશ્વાસ ન કરવા લાયક સાત પદાર્થો वसणासत्ता 1 सप्पे 2, मुक्खे 3 जुबईजणे 4 जले ५जलणे 6 / पुव्वविरुद्धे पुरिसे 7, सत्तण्हं न वीससीयव्वं // 479 // - વ્યસનમાં આસક્ત થયેલા પુરૂષે 1, સર્ષ 2, મૂર્ખ 3 સ્ત્રીજન 4, પાણુ 5, અગ્નિ 6 અને પૂર્વ વિધી પુરૂષ આ સાતનો કદી પણ વિશ્વાસ કરે નહીં, 49. ર૯૩ શ્રાવકના મુખ્ય સાત ગુણ विणओ 1 जिणवरभत्ती 2, सुपत्तदाणे 3 सुसजणे राओ 4 / दक्खत्ते 5 निरीहत्ते 6, परोवयारो 7 गुणा सत्त // 480 // | વિનય 1, જિનેશ્વરની ભક્તિ , સુપાત્ર દાન 3, રાજન ઉપર રાગ 4, દક્ષત્વ ( ડાહ્યાપણું) 5, નિસ્પૃહપણું 6 અને પપકાર - આ સાત મુખ્ય ગુણે શ્રાવકના છે. 480. (શ્રાવકે આ સાત ગુણે અવશ્ય ધારણ કરવા યોગ્ય છે.) ર૯૪ નવ રૈવેયકનાં નામ सुदंसणं 1 सुपइटं 2, ‘मणोरमं 3 सव्वभद्द 4 सुविसालं 5 / सुमणस्त 6 सोमणस्सं 7, पीइकरं 8 चेव आइजं 9 // 481 // સુદર્શન 1, સુપ્રતિષ્ટ 2, મનરમ 3, સર્વભદ્ર, સુવિશાલ પ, સુમનસ 6, સૌમનસ્ય 7, પ્રીતિકર 8 અને આદિત્ય –આ નવ રૈવેયકનાં નામ છે. 481