________________ - (185) - ર૮૯ સર્વોત્કૃષ્ટ સારી વસ્તુઓ लोयस्स य को सारो, तस्स य सारस्स को हवइ सारो। तस्स य सारो सारं, जइ जाणसि पुच्छिओ साहू // 470 // लोगस्स सार धम्मो, धम्म पि य नाणसारयं बिति / नाणं संजमसारं, संजमसारं च निव्वाणं // 471 // પ્રશ્ન-લોકને સાર શું છે એટલે કે આ જગતમાં સારભૂત વસ્તુ કઈ છે? તેને સાર શું છે? તેને પણ સાર શું છે? અને તેને પણ સાર શું છે? * ઉત્તર–લોકનો (મનુષ્ય જન્મની પ્રાપ્તિનો સાર ધર્મ છે, ધર્મનો સાર જ્ઞાન મેળવવું તે છે, જ્ઞાનનો સાર સંયમ (ચારિત્ર) ગ્રહણ કરવું તે છે અને સંયમને સાર નિર્વાણ (મોક્ષ) ની પ્રાપ્તિ થાય તે છે. 47-471, ર૯૦ કેને જન્મ નિષ્ફળ છે? न कयं दीणुद्धरणं, न कयं साहम्मियाण वच्छल्लं / हिययम्मि वीयरागो, न धारिओ हारिओजम्मो // 472 // જેણે દીનજનોના ઉદ્ધાર કર્યો નથી, સાધમજનોની વત્સલતા . (ભક્તિ) કરી નથી અને હૃદયમાં વીતરાગ દેવને ધારણ કર્યા નથી, તે મનુષ્યભવને હારી ગયો છે–તેને મનુષ્યજન્મ નિષ્ફળ છે. 72. ર૧ ઉત્તમ મનુષ્ય કેવા હોય? . अलसा होउ अकज्जे, पाणिवहे पंगुला सया होड। પરિવુ એ પહિ, ગાંધા પરંતુ આ ક૭૨