________________ (183) પણ ઘણા ભવે તેણે નારકી અને તિર્ધચના વિગેરે વિગેરે અનેક પ્રકારનાં ઉગ્ર દુ:ખો તેને ભેગવવા પડ્યાં. માટે જે દાન આપવું તે શુદ્ધ અને યોગ્ય આપવું એ આ ગાથાને ઉપદેશ છે.) 284 ધર્મના અર્થી તથા તેના દાતારની અલ્પતા. रयणस्थिणोऽवि थोवा, तदायरोऽवि य जहव लोगम्मि / इअ सुद्धधम्मरयण-त्थि दायगा दढयरं नेया // 464 // રત્નના અથી થોડા મનુષ્ય જ હોય છે એટલે કે રત્નને ઈચ્છનાર તે સી કેઈ હોય છે, પરંતુ તે મેળવવાને યત્ન કરનારા એવા અર્થ એ કેઈક જ હોય છે. તથા તે રત્નના આકર પણ લોકને વિષે થોડા જ હોય છે, એટલે રત્નની ખાણે કઈ કઈ સ્થળે જ હોય છે. તે જ પ્રમાણે શુદ્ધ ધર્મરત્નના અર્થી અને તે શુદ્ધ ધર્મના દાતા અત્યંત શેડો જ હોય છે. ક૬૪. - 285 જૈન ધર્મ સિવાય અન્યત્ર મેક્ષ નથી. हंति जइ अवरेहिं, जलेहिं पउराओ धन्नरासीओ। मुत्ताहलनिप्फत्ती, होइ पुणो साइनीरेण // 465 // एवं सुरनररिद्धी, हवंति अन्नाणधम्मचरणेहिं / . 150 अक्खयमुक्खसुहं पुण, जिणधम्माओ नअण्णत्थ।।४६६॥ જો કે બીજા નક્ષત્રની વૃષ્ટિનાં જળવડે ઘણાં ધાન્યના | સમહ પાકે છે, પરંતુ મુક્તાફળ (ાતી) ની ઉત્પત્તિ તે સ્વાતિનક્ષત્રના જળથી જ થાય છે, તે જ પ્રમાણે દેવ અને મનુષ્યની સમૃદ્ધિ અજ્ઞાન (મિથ્યા) ધર્મના આચરણવડ (અજ્ઞાન કષ્ટવે!) પણ પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ અક્ષય (જેને નાશ નથી) એવું મેક્ષનું સુખ તો જિનધર્મથી અન્યત્ર નથી. જૈનધર્મમાં બતાવ્યા * પ્રમાણે આચરણ કર્યા સિવાય મોક્ષ સુખ પ્રાપ્ત થતું નથી, 465-466.