________________ (179) पाणाइ दुगुण साइमं, साइमतिगुणेण खाइम होइ / खाइमतिगुणं असणं, राईभोए मुणेयव्वं // 452 // રાત્રિભેજનને વિષે પાણીથી બમણું સ્વાદિમનું પાપ છે એટલે કે રાત્રિએ પાણી પીતાં જેટલું પાપ લાગે તેથી બમણું પાપ સ્વાદિમ ખાવાથી લાગે છે, એ જ પ્રમાણે સ્વાદિમથી ત્રણ ગુણું ખાદિમ ખાવાથી પાપ લાગે છે અને ખાદિમથી ત્રણ ગુણું અશન કરવાથી પાપ લાગે છે એમ જાણવું કપર. . जं चेव राइभोयणे, ते दोसा अंधयारामि / जे चेव अंधयारे, ते दोसा संकडमुहम्मि / / 453 // : : રાત્રિભેજનને વિષે જે દોષ છે, તે જ દોષ અંધકારમાં ભૂજન કરવાથી લાગે છે, અને અંધારે ભેજન કરવાથી જે દોષ લાગે છે, તે દોષ સાંકડા મુખવાળા પાત્રમાં ખાવાથી લાગે છે. 453, नयणे न दीसंई जीवा, रयणीए अंधयारम्भ : रयणीए वि निप्फन्नं, दिणभुत्तं राइभोअणं // 454 // રાત્રિએ તથા અંધકારમાં સૂક્ષ્મ જીવો નેત્રવડે જોઇ શકાતા નથી, તેથી રાત્રિએ રાંધેલું અન્ન દિવસે ખાધું હોય તે પણ તે રાત્રિભેજન તુલ્ય જ છે. 454, 279 પાંચ પ્રકારના શરીર ओरालिय 1 वेउव्विय 2, .. आहार 3 तेउ 4 कम्म 5 पणदेहा / नरतिरिय पढम बीयं, सुरनारय तइय पुव्वधरे // 455 // - દારિક 1, ક્રિય 2, આહારક 3, તેજસ અને કામણ પ- આ પાંચ પ્રકારનાં શરીર છે. તેમાં પહેલું ઔદારિક શરીર