________________ (178) सरसोसे अटोत्तर-भवमि जीवो करेइ जं पावं / તં પાચં વરૂ, ફત્તરમવું ( દ્વિતિ 48 इक्कुत्तरभवंमि दवे, जं पावं समुपज्जई पावो / कुवणिज्जे तं पावं, भवसयचिहुंआल कुकम्मे // 449 // जं कुकम्मे पावं, तं पावं होइ आलमेगं च / .. भवसयएगावन्ने, आलं तं गमण परइत्थी // 450 // नव्वाणुसयभवपरइत्थी-गमणेणं होइ जं पावं / तं पावं रयणीए, भोयणकरणेण जीवाणं // 451 // .. દોષ ઘણું કહેવાના છે અને આયુષ્ય ડું છે. તે પણ રાત્રિ ભેજનના કાંઈક દેષને હું કહું છું:-છનુ ભવ સુધી કોઈ મચ્છીમાર જીવોને-મસ્યાને હણે, તેટલું પાપ એક સરોવરને સુકાવવાથી થાય છે, કેઈ જીવ એકસે ને આઠ ભવ સુધી સરેરે સુકવીને જે પાપ બાંધે, તે પાપ એક દવદાન (દાવાનળ સળગાવવા) થી થાય છે. એવા એક ને એક ભવ સુધી કેઈ દવદાન આપે, તે એક ને એક ભવને વિષે દેવદાન દેવામાં પાપી માણસ જે પાપ ઉપાર્જન કરે છે, તેટલું પાપ એક કુવાણિજ્ય (કુવ્યાપાર) કરવાથી થાય છે. એવા એક ને ચુમાળી ભવ સુધી કે કુવાણિજ્ય કરે, તે કુવાણિજ્ય કરતાં જેટલું પાપ લાગે, તેટલું પાપ કે ઈતિ એકવાર ફૂટ (ડું) આળ દેતાં લાગે છે. એકસો ને એકાવન ભવ સુધી ખેડું આળ દેતાં જે પાપ લાગે તેટલું એકવાર પરસ્ત્રીગમન કરવાથી પાપ લાગે છે. એકસો ને નવાણુ ભવ સુધી પરસ્ત્રી ગમન કરતાં જેટલું પાપ લાગે, તેટલું પાપ જેવાને એક વાર રાત્રિભૂજન કરવાથી લાગે છે, 447-51, (આટલો બધો રાત્રિભેજનને દોષ કેઈ અપેક્ષાએ કહેલો સંભવે છે). * *