________________ (ગર્વથી) 6, અધર્મબુદ્ધિથી (ધર્મ નથી એમ જાણ્યા છતાં)૧ 7, ધર્મબુદ્ધિથી 8, કાર્ય કર્યા પછી 9 અને કાર્ય કરાવવાની બુદ્ધિથીઆ પ્રમાણે દશ પ્રકારે દાન દઈ શકાય છે, 420, ર૬૬ ઉચ્ચાર વિગેરે પરડવવાની ભૂમિ. अणावाए 1 असंलोए 2, परस्साणुवघाइए 3 / समे४ अझुसिरे५ यावि, चिरकालकयंम्मिद य // 421 // विच्छिन्ने७ दूरमोगाढे, नासपणे९ बिलवजिए१० / तसपाणबीयरहिए११, उच्चाराईणि वोसिरे // 422 // અનાપાત-જ્યાં લેકે વિગેરેનું જવું આવવું ન થતું હોય એવું સ્થાન 1, અસંલોક-લકો વિગેરે જોઈ ન શકે એવું (એકાંત) સ્થાન 2, પરાનુપઘાત-બીજા ત્રસ પ્રાણીઓનો ઉપઘાત ન થાય એવું સ્થાન 3, સમ-ઉંચું નીચું ન હોય એવું સમાન સ્થાન 4, અશુષિર-છિદ્ર, પિલાણ વિગેરે ન હોય એવું સ્થાન પ, ચિરકાલકૃત-ઘણું કાળથી કરેલું હોય એટલે લેકેએ જવા આવવાથી અથવા ખેડવા વિગેરેથી કરેલું હોય-વપરાયેલું હોય 6, વિસ્તીર્ણવિશાળ-મોટું હોય પણ સાંકડું ન હોય એવું સ્થાન 7, દૂરવગાઢદૂર અવગાઢ હોય (દૂર રહેલું હોય) 8, નાસન્નપ્રામાદિકની બહુ નજીકમાં ન હોય 9, બિલ-દર, ગુફા વિગેરેથી રહિત હોય 10 તથા ત્રસ, પ્રાણ (એકિય) અને બીજ (વનસ્પતિકાય)વડે રહિત હોય –આવા શુદ્ધ સ્થાન(ઈંડિલ)ને વિષે ઉચ્ચારવિગેરે તજવા યોગ્ય છે. (લઘુનીતિ, વડીનીતિ વિગેરે પરઠવવા લાયક છે.) ૪૨૧-૪રર ર૬૭ તૃણ પંચક तणपणगं पुण भणियं, जिणेहि जियरागदोसमोहेहिं। साली 1 वीहिय 2 कोद्दव 3, रालग 4 रपणे 5 तणाइं च // 423 // 1 પરદેશી રાજાએ જૈન ધર્મ પાળ્યા પછી પણ સર્વને દાન દીધું તેમ