________________ (168) પત્ત–પાત્ર 1, પાત્રબંધ-જેમાં પાત્ર રાખવામાં આવે છે, તે ચાર છેડાવાળી વસ્ત્રની ઝાળી 2, પાત્રસ્થાપન-પાત્ર રાખવાનું કંબલનું વસ્ત્ર 3, પાત્ર કેસરિયા-પાત્ર પુંજવાની ચરવળી 4 પટેલ (પલા)-ગોચરી જતાં પાત્ર ઉપર ઢાંકવાનું વસ્ત્ર 5, રજન્માણપાત્રને વીંટવાનું વસ્ત્ર 6, ગચ્છક-પાત્રની ઉપર અને નીચે કામવાળીના ટુકડા રાખવામાં આવે છે તે ૭આ સાત પ્રકારનો પાત્રનિયોગ કહેવાય છે. તથા બે કપડા સુત્રના અને એક ઉનનું મળી ત્રણ કપડા 10, એક રજોહરણ 11, એક મુખસિક 12, એક માત્રક 13 અને એક ચોલાટક 14, (સાવીમાં ચાળપટ્ટાને બદલે સાડ સમાજ) 264 તિર્યંચ અને મનુષ્યની સ્ત્રીના ગર્ભની ઉત્કૃષ્ટ સ્થિતિ, गब्भय तिरिइत्थीणं, उक्कोसा होइ अट्ठ वरिसाणि / सा बारस नारीणं, कायटिई होइ चउवीसं // 419 // તિર્યચની સ્ત્રીના ગર્ભની સ્થિતિ ઉત્કૃષ્ટ આઠ વર્ષની હોય છે, અને મનુષ્ય સ્ત્રીના ગર્ભની સ્થિતિ ઉત્કૃષ્ટ બાર વર્ષની હોય છે, પરંતુ તે ગર્ભની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ ચાવીસ વર્ષની હોય છે, એટલે કે પ્રથમના ગર્ભને જીવ બાર વર્ષ ચવી જાય અને તેજ ગર્ભમાં તરતજ તે અથવા બીજો જીવ અવતરે અને તે પણ બાર વર્ષ સુધી રહે ત્યારે તેની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ ચોવીશ વર્ષની થાય છે. 19. (આ સ્થિતિ કાર્મણ વિગેરે પ્રયોગથી ગર્ભને સ્થભિત કરી દેવામાં આવે ત્યારે પ્રાપ્ત થાય છે. સિદ્ધરાજ જયસિંહ બાર વર્ષ રહ્યો હતો.) ર૬પ દાન દેવાના દશ પ્રકાર (કારણ) वस 1 संग 2 भय 3 कारणिय 4, लज्जा 5 गारव 6 अधम्म 7 धम्मे 8 य / काहीय 9 कयमाणेण 10, दाणमेयं भवे दसहा // 420 // વશથી-કેઇના પરતંત્રપણાથી દાન દેવું પડે છે , સારી સંગતથી 2, ભયથી 3, કાંઈપણ કારણથી 4, લજજાથી 5, ગારવથી