________________ (12) ર૫૫ અભવ્ય જીને ન પ્રાપ્ત થાય તેવા સ્થાને काले सुपत्तदाणं 1, सम्मत्तविसुद्धि 2 बोहिलाभं 3 च / अंते समाहिमरणं 4, अभव्वजीवा न पावंति / / 401 // અવસરે(ગ્યકાળ) સુપાત્રને દાન આપવું તે , સમતિની વિશુદ્ધિ 2, બેધિને લાભ (પ્રાપ્તિ) 3 અને છેવટ સમાધિ મરણ ૪-આ ચાર સ્થાને અભવ્ય જીવો પામતા નથી. 401. - 256 સાત કુલકરનાં નામ पढमित्थ विमलवाहण 1, . चक्खू 2 जसमं 3 चउत्थमभिचंदे 4 / तत्तो पसेणजिय५, मरुदेवो६ चेव नाभी 7 य // 402 // આ ભરતક્ષેત્રમાં પહેલા વિમલવાહન 1, ચક્ષુષ્માન 2, યશસ્વાન 3, ચોથા અભિચંદ્રક, ત્યારપછી પ્રસેનજિત 5, મરૂદેવ 6 અને છેલ્લા નાભિ -આ પ્રમાણે અનુક્રમે સાત કુલકર થયા છે. 402, 257 સાત કુલકરની પત્નીઓનાં નામ चंदजसा१ चंदकंतार, सुरूव३ पडिरूव४ चक्खुकंता५य / सिरिकंताद मरुदेवी७, कुलगरपत्तीण नामाइं // 403 // ચંદ્રયશા 1, ચંદ્રકાંત 2, સુરપા 3 પ્રતિરૂપા 4, ચક્ષુકાંતા 5, શ્રીકાંતા 6 અને મરૂદેવી આ સાત અનુક્રમે સાત કુલકરની પત્નીઓનાં નામ જાણવાં. 403 ર૫૮ દ્વિદલ (વિદળ) નું લક્ષણ जम्मि य पीलिजंते, जं होइ नहो य तं विदलं / विदले वि हु निप्फन्नं, ते हु न जहाय तो विदलं // 40 //