________________ (11) સ્ત્રી જેવો સ્વભાવ 1, સ્વર અને વણને ભેદ 2, અત્યંત મેહ 3, મધુર (મૂ૮) વાણી 4, શબ્દ સહિત લઘુનીતિ 5 તથા લઘુનીતિમાં ફીણન હેય ૬-આ છલક્ષણે નપુંસકને હેય છે. 397. 254 ગળીવાળા વસ્ત્રના સંગથી થતી ત્યત્તિ. नीलीरंगियवत्थं, मणुयसेदेण होइ तकालं / कुंथु तसा य निगोया, उप्पजंती बहू जीया // 398 // નીલી (ગળી) થી રંગેલું વસ મનુષ્યના દ (પરસેવા) વડે વ્યાપ્ત થાય કે તરત જ તેમાં કંધુ, રસ અને નિગોદના ઘણા જી ઉત્પન્ન થાય છે. 308. (અહીં નિગેદના છે એટલે સંમુઈિમ પંચૅકિય જીવ હેવા સંભવ છે. ) गुलिएण वत्थेण मणुस्सदेहे, વરિયા તમ નિર્નવા जीवाण उप्पत्तिविणाससंगे, भणइ जिणो पन्नवणाउवंगे // 399 // ગળી વડે રંગેલા વચથી મનુષ્યના શરીરમાં પંચંદ્રિય તથા નિગોદના છ ઉત્પન્ન થાય છે. તેમાં જીવની ઉત્પત્તિ અને વિનાશને સંગમ જિનેશ્વરે શ્રી પન્નવણા ઉપાંગમાં કહ્યો છે. 399, (અહીં પણ નિગોદ શબ્દ સૂક્ષ્મનિગોદ સમજવા નહીં.) वालग्गकोडिसरिसा, उरपरिसप्पा गुलियमज्झम्मि / संमुच्छंति अणेगा, दुप्पेच्छा चरमचक्रखूणं // 40 // ગળીના રંગમાં વાળના અગ્રભાગની અણુ જેવડા અનેક ઉરપરિસર્પે સંમૂર્ણિમપણે ઉત્પન્ન થાય છે, તે ચર્મચક્ષુથી જોઈ શકાય નહીં એવા સૂક્ષ્મ હોય છે. 400. ( આ ત્રણ ગાથામાં બતાવેલા કારણેથી ગળીવાળું વસ્ત્ર વાપરવું નહીં ) *