SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ( 2) વિશેષાર્થ-પડક-પુરૂષના આકારને ધારણ કરનાર છતાં સીની જેવા સ્વભાવવાળો હોય તે (તેના લક્ષણ બુકમાં ગાથા 397 મીના અર્થમાં કહેલા છે.) (1). વાતિક-વાયુના વિકારવાળે હોવાથી લિંગ સ્તબ્ધ-અક્કડ થાય તેથી સ્ત્રીનું સેવન કર્યા વિના રહી શકતો નથી તે (૨).લીબ-અસમર્થ, તેમાં નગ્ન સ્ત્રીને જોઈ ક્ષેભ પામે તે દષ્ટિ કલબ, સ્ત્રીને શબ્દ સાંભળી ક્ષોભ પામે તે શબ્દ કલબ, સ્ત્રીના અલિંગનથી જે વ્રત (બ્રહ્મચર્ય)ને ધારણ કરી શકે નહીં તે આલિંગન ક્લબ અને સ્ત્રીના આમંત્રણથી જે વ્રતને ધારણ કરી શકે નહીં તે આમંત્રણ કલબ-એમ ચાર પ્રકાર હોય છે (3) કુંભી-મેહના અતિશયપણાથી લિંગ અથવા વૃષણ કુંભની જેમ સ્તબ્ધ થાય તે (4). ઈર્ષાળુ-કઈ સ્ત્રીને મૈથુન સેવતી જોઈ જેને અત્યંત ઈર્ષ્યા થાય તે (5) શકુનિ-ચકલાની જેમ વેદના ઉદયથી વારંવાર મૈથુન સેવનમાં આસક્ત થાય તે (6), તકર્મ સેવી-મૈથુન સેવ્યા પછી કુતરાની જેમ વેદના ઉત્કટપણાથી વીર્યસ્ત્રાવને ચાટે તે (7). પાક્ષિકાપાક્ષિક-શુકલ પક્ષમાં અત્યંત વેહને ઉદય થાય અને કૃષ્ણ પક્ષમાં અલ્પ ઉદય થાય તે (8). સૌગંધિક–પિતાના લિંગને સુગંધી માની તેને વારંવાર સુંધે તે (9). આસક્ત-મૈથુન સેવી રહ્યા પછી પણ સ્ત્રીને આલિંગન કરી તેણીના અવયવોનો સ્પર્શ કર્યા કરે તે (10), આ દશે પ્રકાર પુરૂષના છતાં તીવ્ર કામદયથી તેને નપુંસક ગણે દીક્ષાને અયોગ્ય માનેલા છે.
SR No.004482
Book TitleRatnasanchay Prakaranam
Original Sutra AuthorN/A
AuthorHarshnidhansuri
PublisherSheth Chaturbhuj Tejpal Hubli
Publication Year1929
Total Pages250
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy