________________ શ્રી રત્નસંચય ગ્રંથમાં સુધારો. (પૃષ્ટ 160 સાથે જોડે) ગાથા 360 ચોથું પાદ-તે નિદિયા 28 ફરિ” આ અઢારમો ભેદ જાણ, તેના અર્થમાં પણ “ભય પામેલા 17 ? આની પછી " તથા માતાપિતાની રજા વિના ભગાડેલે શિષ્ય 18" આટલું વધારે સમજવું. આ ભેદ ચોરી છુપીથી દીક્ષા દેવાના નિષેધ માટે સમજવો, ગાથા 36 મી છાપેલ છે તે ઠેકાણે અનુપૂ બે ગાથા હોવી જોઈએ. અસલ પ્રતમાં થોડો પાઠ પ હેવાથી કાંઈ સમજાયું ન હેવાથી તેને અર્થ પણ લખી શકાયો ન હોતે, વધારે તપાસ કરતાં તે બન્ને ગાથા પ્રવચનસારદ્વારમાં નીકળી છે. તે ગાથા આ પ્રમાણે છે. દ્વાર 108 ગાથાંક 800-801 છે. पंडए 1 वाइए 2 कीवे 3, कुंभी 4 ईसालय 5 त्ति य / सउणी 6 तक्कमसेवी ७य, पक्खियापक्खिएइ 8 य // 396 // सोगंधिए 9 य आसत्ते 10, दस एए नपुंसगा। संकिलिहित्ति साहणं, पव्वावेउं अकप्पिया // 397 // અથ-પંડક 1, વાતિક 2, ક્લબ 3, કુંભી , ઇર્ષ્યાલ 5, શકુનિ 6 તત્કમસેવી 7, પાક્ષિકાપાક્ષિક 8, સૌગંધિક 9 અને આસકત ૧૦-આ દશ પ્રકારના નપુંસકે દુષ્ટ અધ્યવસાયવાળા હોવાથી સાધુઓને દીક્ષા આપવા લાયક નથી. 36-37.