________________ (144) સ્ત્રીલિંગસિદ્ધ 8, પુરૂષલિંગસિદ્ધ 9, નપુંસકલિંગસિદ્ધ 10, પ્રકબુદ્ધ સિદ્ધ 11, સ્વયંબુદ્ધસિદ્ધ 12, બુદ્ધાધિતસિદ્ધ 13, એકસિદ્ધ 14 તથા અનેકસિદ્ધ ૧૫-આ પંદર પ્રકારના સિદ્ધ હોય છે. 352. હવે તે પંદર ભેદનું વિવરણ કરે છે. जिणसिद्ध सयलअरिहा१, अजिणसिद्धा य पुंडरियाइ२। गणहारी तित्थसिद्धा 3, તિસ્થતિ જ મતેવી 4 | રૂપરૂ I गिहिलिंगसिद्ध भरहो५, वक्कलचीरस्स अन्नलिंगंमि 6 / साहू सलिंगसिद्धा७, थीसिद्धा चंदणापमुहा 8 // 354 // नरसिद्ध गोयमाई९, गंगेयपमुहा नपुंसया सिद्धा 10 / पत्तेयसयंबुद्धा, भणिया करकंडू११ कपिलाई 12 // 355 // इह बुद्धघोहिया खलु, गुरुबोहिया य अणेगविहा 13 / इगसमय एगसिद्धा 14, , इगसमए अणेगसिद्धा 15 य // 356 // સર્વે અરિહંતો સિદ્ધ થયા તે તીર્થકર (જિન) સિદ્ધ કહેવાય છે 1, તે સિવાયના પુંડરીક ગણધર વિગેરે સામાન્ય કેવળી જે જે સિદ્ધથયા તે અજિન સિદ્ધ કહેવાય છે 2, તીર્થની સ્થાપના થયા પછી ગણધરાદિક સિદ્ધ થયા તે તીર્થસિદ્ધ કહેવાય છે 3, તીર્થની સ્થાપના થયા પહેલાં મરૂદેવા માતા સિદ્ધ થયા (અથવા તીર્થ કરોના આંતરામાં જાતિસ્મરણાદિકવડે ધર્મ પાળી સિદ્ધ થયા) તે અતીર્થસિદ્ધ કહેવાય છે. ક, ભરત હિલિંગે સિદ્ધ થયા પ, વલ્કલગીરી અન્ય (તાપસ) લિગે સિદ્ધ થયા 6, સાધુઓ સ્વલિગે 1 ભરતને કેવળજ્ઞાન પામ્યા પછી કે મુનિવેષ આપેલ છે, પણ કેવળજ્ઞાન ગૃહસ્થપણે પાયાની અપેક્ષા લીધી જણાય છે.