SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ (143) વિગેરે ધાતુ-ઘરવેકરી) ૯-આ નવ પ્રકારની બાહી ગ્રંથિ (પરિગ્રહ) છે. 350. (આ તો જરૂર તજવા યોગ્ય છે. ત્યારપછી જ ચારિત્ર ધર્મ સ્વીકારી શકાય છે. આ નવ પ્રકાર બીજી રીતે પણ કહેલા છે.) રર૯ સિદ્ધના એકત્રીશ ગુણ. संठाण 5 वण्ण 5 गंध 2 रस 5 फास 8, तणु 1 वेय 3 संग 1 जणि 1 रहियं / एगतीसगुणसमिद्धं, सिद्धं बुद्धं च वंदेमो // 351 // પાંચ સંસ્થાન (વાટલું 1, ત્રિખુણીયું 2, ચેખુણીયું 3, લાંબું , પરિમંડલવલયાદિ૫), પાંચ વર્ણ (શ્વેત 1, નીલ 2, પીત 3, રક્ત 4, શ્યામ 5), બે ગંધ (સુરભિગંધ 1, દુરભિગંધ 2), પાંચ રસ (ખારે 1, ખાટે 2, તીખો 3, કષાયેલો-તૂરે 4, મધુર 5), આઠ સ્પર્શ (ટા 1, ઉને 2, 3, ચોપડ્યો ક, હળ 5, ભારે 6, સુંવાળે 7, બરસટ 8), એક તનુ (શરીર એટલે કાગ), ત્રણ વેદ (સ્ત્રીવેદ 1, પુરૂષદ 2, નપુંસકવેદ 3), એક પદાર્થોને સંગ અને એક પુનર્જન્મ-આ કુલ એકત્રીશ પદાર્થ રહિત હોવાથી તે જ એકત્રીશ ગુણે કરીને સહિત સિદ્ધ બુદ્ધને હું વાંદું છું. 351 ર૩૦ સિદ્ધના પંદર ભેદ, जिण 1 अजिण 2 तित्था 3 तित्थ 4, गिहि 5 अन्न 6 सलिंग 7 थी 8 नर 9 नपुंसा 10 / पत्तेय 11 सयंबुद्धा 12, . बुद्धबोहि 13 क 14 णिका 15 य // 352 / / | તીર્થંકરસિદ્ધ 1, અતીર્થકરસિદ્ધ 2, તીર્થસિદ્ધ 3, અતીર્થ સિદ્ધ , ગૃહીલિંગસિદ્ધ 5, અન્યલિંગસિદ્ધ 6, સ્વલિંગસિદ્ધ 7, 9
SR No.004482
Book TitleRatnasanchay Prakaranam
Original Sutra AuthorN/A
AuthorHarshnidhansuri
PublisherSheth Chaturbhuj Tejpal Hubli
Publication Year1929
Total Pages250
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy