________________ હાય 10, પાખંડી સાધુઓ વિશેષે રહેતા ન હોય 11, શુદ્ધનિર્દોષ ભિક્ષા મળી શકતી હોય 12 અને સ્વાધ્યાય ધ્યાન સુખે કરીને થઈ શકતું હોય ૧૩-આ તેર ગુણવાળા ક્ષેત્રમાં સાધુએ ચાતુર્માસ રહેવું એ છે. (જઘન્યથી આ તેરમાંના ચાર ગુણ તે અવશ્ય જોવા જોઈએ.) 348. રર૭ ચૌદ પ્રકારની આત્યંતર ગ્રંથિ (પરિગ્રહ) मिच्छत्तंश्वेयतिगं४, हासाइछक्कगं१० च नायव्वं / कोहाईण चउकं१४, चउदस अभितरा गंठी // 349 / મિથ્યાત્વ 1, ત્રણ વેદ-સ્ત્રીવેદ 2, પુરૂષદ 3, નપુંસકવેદ 4 હાસ્યાદિક છ-હાસ્ય 5, રતિ 6, અરતિ 7, શેક 8, ભય 9 ગુંછા 10, કેધાદિક ચાર-ધ 11, માન 12, માયા 13 અને લોભ ૧૪–આ ચૌદ આત્યંતર ગ્રંથિ (પરિગ્રહ) કહેવાય છે. 349. (મુનિને બાહ્ય પરિગ્રહની સાથે આ આત્યંતર પરિગ્રહ પણ તજવા યોગ્ય છે.) રર૮ નવ પ્રકારને બાહ્ય પરિગ્રહ. खित्त१ वत्थूर धणधन्न-संचओ३ मित्तणाइसंजोगो४। जाण 5 सयणा 6 सणाणि 7 य, दासदासी 8 कुव्वियं 9 च // 350 // ક્ષેત્ર (જમીન) 1, વાતુ (ઘર, હાટ વિગેરે) 2, સેનું રૂપું વિગેરે ધન અને ધાન્યનો સંચય 3, મિત્ર જ્ઞાતિ વિગેરેને સંગ ક, યાન (અધ, હાથી, ગાય, ભેંશ વિગેરે ચતુષ્પદ) 5, શયન (શયા, વસ્ત્ર વિગેરે) 6, આસન (સિંહાસન, પાલખી વિગેરે) 7, દાસ દાસી વિગેરે (નેકર) દ્વિપદ 8, તથા કુચ (તાંબું પીતળ 1 પાણ, ચંડિલ, વસતિ, ભિક્ષા.