________________ (134) સાત પર્યત માસાદિકની પ્રતિમા છે એટલે કે પહેલી પ્રતિમા એક માસની 1, બીજી બે માસની 2, ત્રીજી ત્રણ માસની 3, ચથી ચાર માસની 4, પાંચમી પાંચ માસની 5, છઠ્ઠી છ માસની અને સાતમી સાત માસની 7. ત્યારપછી પહેલી, બીજી ને ત્રીજી સાત સાત અહોરાત્રિની એટલે આઠમી સાત રાત્રિ દિવસની 8, નવમી સાત રાત્રિદિવસની 9, અને દશમી પણ સાત રાત્રિ દિવસની 10. ત્યારપછી અગ્યારમી એક અહોરાત્રિની 11 તથા છેલ્લી બારમી એક રાત્રિની ૧૨-આ રીતે મુનિરાજની બાર પ્રતિમાઓ કહેલી છે, 339 221 બાર પ્રકારને તપ. अणसण१ मूणोयरिया२, वित्तीसंखेवणं३ रसञ्चाओ 4 कायकिलेसो५ संली-णया६ य बज्झो तवो होइ॥३४० पायच्छित्तं? विणओर, वेयावच्चं३ तहेव सज्झाओ 4 / झाणं५ उस्सग्गोद वि य, निज्जर एवं दुवालसहा // 341 // અનશન (ઉપવાસાદિક)૧, ઊનાદરી 2, વૃત્તિક્ષેપ 3, રસત્યાગ (વિયત્યાગ) 4, લોચાદિક કાયને કલેશ 5 અને સલીનતા અંગોપાંગને સંકેચ ૬-આ છ પ્રકારનો બાહ્ય તપ કહ્યો છે. તથા પ્રાયશ્ચિત્ત 1, વિનય 2, વૈયાવચ્ચ 3, તથા વળી સ્વાધ્યાય 4, શુભ ધ્યાન 5 અને ઉત્સર્ગ–કાયેત્સર્ગ ૬-આ છ પ્રકારનો અત્યં. તર તપ કહેલો છે. કુલ બાર પ્રકારનો આ તપ કર્મોની નિર્જર માટે કહેલ છે. (અહીં બીજી ગાથાનું ચોથું પાદ ઘણે સ્થળે– સામતરિમો તવો ટોર્-આ છ પ્રકારનો અત્યંતર તપ કહેલ છે. આ પ્રમાણે પણ જોવામાં આવે છે, એકંદર બને પાઠના તાત્પર્યમાં તફાવત નથી.) 340-341.