________________ (13) અને દરિદ્ર થાણું હઆ નવ નિયાણાં ભવ્યપ્રાણુએ વર્જવા લાયક છે. 334 - 216 દશ પ્રકારના કલ્પવૃક્ષ. गिह१ जोइर भूसणंगा३, . भोयण भायण५ तहेव वत्थंगाद चित्तरसा 7 तुडियंगाद, कुसुमंगा९ दीवयंगा१० य // 335 // ચહગ 1, જતિષાગ 2, ભૂષણગ 3, ભેજનાગ 4, ભાજનાગ 5 તથા વળી વસ્ત્રાગ 6 ચિત્રસાંગ 7, ત્રુટિતાંગ 8, કુસુમાગ 9 અને હીપકાંગ ૧૦-આ દશ પ્રકારનાં કલ્પવૃક્ષે પોતાના નામ સદશ વસ્તુ (ગ્રહ, તિ, ભૂષણ ભેજન, ભજન, વસ્ત્ર, વિચિત્ર પાન, વાછર, કુસુમ ને દીપ) ને આપનાર હોય છે. 335. - 217 અરિહંતાદિક દશની વૈયાવચ્ચ. अरिहंत१ सिद्ध चेइय३, सुए४ य धम्मे५ य साहु सूरीओ 7 / कुल८ गण९ संघे१० य तहा, વેયોવ મ9 @aa રહ્યા અરિહંત 1, સિદ્ધ 2, ચૈત્ય 3, શ્રત (આગમ) 4, ધર્મ 5, સાધુ 6, સૂરિ (આચાર્ય) 7, કુળ 8, ગણ 9 અને સંઘ ૧૦-એ દશની વૈયાવચ્ચ કરવી તે દશ પ્રકારની વૈયાવચ્ચ કહેવાય છે.૩૩૬, 218 બ્રહ્મચર્યની નવ વાડ. क्सही कहर निसिजिं३ दिय४, ... कुडिंतर५ पुव्वकीलिए६ प्रणिए७। - અનું માંગ એવું પણ નામ છે. 1 પીવાના પદાર્થ.