________________ (132) 213 શ્રાવકના દ્રવ્યને સદુપયોગ, नियदव्वमउव्वजिणंद-भवणजिणबिंबवरपइटासुः। वावइ पसत्यपुत्थे, सुतित्थतित्थयरजत्तासु // 332 // શ્રાવકે પિતાનું દ્રવ્ય અપૂર્વ (નવી) જિનભવન, જિનબિંબ, તેમની શ્રેષ્ઠ પ્રતિષ્ઠા કરવી, પ્રશસ્ત પુસ્તક (આગમ વિગેરે) લખાવવાં, સુતી અને તીર્થકરની યાત્રા કરવી આ સર્વ સ્થાને વાપરવું યોગ્ય છે. ૩૩ર, " ર૧૪ દશ પ્રકારના પુણ્યક્ષેત્રનાં નામ. जिणभवण१ बिंबर पुत्थय३, संघसरूवाइसत्त खित्ताई। दीणोद्धारण८ पोसह-साला९ साहारणं१० दसहा॥३३॥ - જિનભવન , જિનબિંબ 2, પુસ્તક 3, ચાર પ્રકારનો સંઘ૧૭ તે સ્વરૂપવાળા સાત ક્ષેત્ર કહ્યાં છે, તદુપરાંત દીનજનનો ઉદ્ધાર, પષધશાળા અને સાધારણ એ ત્રણ ક્ષેત્ર ભેળવવાથી દશ પ્રકારના (ઉત્તમ) ક્ષેત્ર કહેવાય છે. 333, , , , , , 215 વર્જવા ગ્ય નવ નિયાણું. निवं१ धण२ नारी३ नर४ सुर५, ___ अप्पप्पवियार६ अप्पवियारत्तं७ / सद्वृत्तं८ दरिदत्तं९, वजए नव नियाणाइं // 334 // રાજા થાઉં 1, ધનવાન થાઉં 2, શ્રી થાઉં 3, પુરૂષ થાઉં, દેવ થાઉં ૫,જે વેલેકમાં પિતાને શરીરે જ વિચાર-મૈથુન કરાય છે એવા દેવકમાં ઉત્પન્ન થાઉં 6, જે દેવલોકમાં બિલકુલ પ્રવિચારમૈથુન નથી ત્યાં ઉત્પન્ન થાઉં 7, શ્રાવકના કુળમાં ઉત્પન્ન થાઉ૮. 1. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. 2. શ્રાવક થવાનું ધારે તેમાં મુનિપણાની - અરૂચિ હોવાથી નિયાણું ગયું છે. તેને આગામી ભવે મુનિપણું પ્રાપ્ત થતું નથી.