________________ (16) पक्खिय पडिकमणाओ, सहिअपहरम्मि अहमी होइ। तत्थेव पच्चक्खाणं, करिति पव्वेसु जिणवयणा // 287 // પાખીના પ્રતિક્રમણથી સાઠ પહોરે આઠમ આવે છે, તેજ પર્વમાં પ્રત્યાખ્યાન કરવું એમ જિનવચન છે. 28e जइयाओ अठमी लग्गा, तइयाओ इंति पक्खसंधीसु / सहिपहरम्मि नेया, करिति तिहि पक्खिपडिक्कमणं / 288| જ્યારે અષ્ટમી તિથિ લાગે ત્યારે પક્ષની સંધિ હોય છે, અને ત્યારથી સાઠ પર વ્યતીત થાય ત્યારે પાખી પ્રતિક્રમણ કરવું જોઈએ. 288. (અહીં સુધીની ગાથા અન્ય ગચ્છી માન્યતાની છે.) 181 સાઢરસી વિગેરેનું માન. नियतणु नवहि पएहिं, पोसे मासम्मि पोरसी सड्डा। इक्किकाय पयहाणी, आसाढे जाव तिन्नि पया // 289 // પિોષ માસમાં પિતાના શરીરની છાયા નવ પગલાં પ્રમાણ થાય ત્યારે સારસી થાય છે, ત્યારપછી એક એક માસે એક એક પગલાંની હાનિ કરતાં અષાઢ માસે ત્રણ પગલાં છાયા થાય ત્યારે સાઢપિરસી થાય છે. ( ત્યારપછી શ્રાવણે ચાર, ભાદ્રપદે પાંચ, આધિને છ, કાર્તિકે સાત અને માર્ગશીર્ષ માસે આઠ પગલે સાઢપોરસી થાય છે.) 289. अडाइ दिवसेहिं, अंगुल इकिक वडई हाइ। आसाढाओ पोसे, पोसाओ जाव आसाढं // 290 // અષાઢથી પિષ માસ સુધી અઢી અઢી દિવસે એક એક આંગળ છાયાની વૃદ્ધિ કરવી, અને પિષ માસથી- અષાઢ માસ સુધી અઢી અઢી દિવસે એક એક આંગળ છાયાની હાનિ કરવી;