________________ (115) 180 અષ્ટમી તથા પાક્ષિક તિથિને નિર્ણય. . छठीसहिया न अट्ठमी, तेरसिसहियं न पक्खियं होइ। पडिवेसहियं न कयावि, इय भणियं जिणवरिंदहि // 283 // છઠ સહિત આઠમ લેવી નહીં, અને તેરસ સહિત પાખી લેવી નહીં. તેમાં પણ પડવા સહિત પાખી તે કદાપિ લેવી નહીં. એમ જિને દ્રાએ કહ્યું છે. ર૮૩. पण्णरसम्मि य दिवसे, कायव्वा पक्खियं तु पाएण। चउद्दसिसहियं कइया वि, ___ न हु तेरसि सोलमे दिवसे // 284 // પ્રાય કરીને પંદરમે દિવસે પાખી કરવાની છે, કેઇકવાર ચદશ સહિત પાખી કરવી, પણ તેરસ સહિત ન કરવી તેમજ સેળમે દિવસે (એટલે પડવા સહિત) ન કરવી. 284, अहमितिहीए सयलं, कायव्वा अहमी य पाएण। अहवा सत्तमीअमिश्र, नवमे छठे न कइया वि // 285 // પ્રા કરીને સઘળી આઠમની તિથિ હોય એવી આઠમ કરવી, અથવા સપ્તમી સહિત આઠમ હેય તે કરવી, પરંતુ નવમી કે ષષ્ઠી સહિત હોય તે કદી કરવી નહીં. 285, पक्खस्स अद्ध अट्ठमी, मासद्धाए पक्खियं होइ। सोलमिदिवसे पक्खी, कायव्वा न हु कइया वि॥२८६॥ ' ' પક્ષ(પખવાડીયા)ને અધે આમ કરવી અને માસને અધે ખી કરવી, પરંતુ સેળભે દિવસે કદાપિ પાખી કરવી નહીં. 286 - 1 પૂનમ તથા અમાસ.