________________ (15) 160 સંપ્રતિ રાજાએ ભરાવેલી જિનપ્રતિમાઓની સંખ્યા. सेलमय सवाकोडी, रीरीमय तावइ जिणवराणं / इय अठ्ठारस कोडी, पडिमा पणमामि भत्तीए // 249 // સંપ્રતિ રાજાએ જિદ્રોની સવા કરોડ પાષાણની પ્રતિમાઓ ભરાવી હતી, અને તેટલી જ એટલે સવાાડ પીતળ વિગેરે ધાતુઓની પ્રતિમાઓ ભરાવી હતી. તે સર્વને ભક્તિથી હું વાંદું છું. 249, (ગાથામાં બદાર છે તે જગ્યાએ અઢીવાચક અઠ્ઠા શબ્દ જોઈએ.) 161 ઋતુ આશ્રી લવણને સચિત્ત થવાને કાળ. वासासु सगदिणोवरि, पन्नरदिवसोवरिं च हेमंते / जाइ सचित्तं सो उ, गिम्हे मासोवरिं लवणं // 250|| | લવણ (મીઠું) વર્ષાઋતુમાં સાત દિવસ પછી સચિત્ત થાય છે, શીયાળામાં પંદર દિવસ પછી અને ઉનાળામાં એક માસ પછી લવણ સચિત્ત થાય છે. ર૫૦. (આ ચુલે સેકેલા લવણ આશ્રી સમજાય છે. ભઠ્ઠીમાં પકવેલું સચિત્ત થતું નથી એમ જાણવામાં છે.) 162 સચિત્તના ત્યાગીને ખપતાં ફળે. लवणं कच्चरबीयं, उक्कालियं तह य फालियं तलियं / અન્ને સર્વે 35 ઢા, વનઝા માફિયા સિક્કા પર | લવણ દીધેલા, કાચરી કરેલા અને બીજ કાઢી નાખેલા તેમજ ઉકાળ્યાં, ફાડ્યાં અને તન્યાં હોય તો તે સિદ્ધ થયેલા હોવાથી (સચિત્તના ત્યાગીને) ગ્રહણ કરવા લાયક છે, બીજા સર્વ કાચાં ફળો વવા લાયક છે. 251, 163 કડાહ વિગય (મીઠાઈ) વિગેરેને કાળ. वासासु पन्नर दिणा, सीउण्हकाले य मास दिणवीसा। सव्वा कडाहविगई, कप्पइ साहूण इय दीहा / / 252 // .