________________ (16) સર્વે કડાહ વિગય (મીઠાઈ) વર્ષાઋતુમાં પંદર દિવસ સુધી કરે છે, શીયાળામાં એક માસ સુધી અને ઉનાળામાં વીસ દિવસ સુધી કપે છે. સાધુને તો ઉપર પ્રમાણેના કાળની ગણત્રીએ તે દિવસની લાવેલ તે દિવસે જ કહ્યું છે. (રાખી મૂકાતી નથી.) રપર जुगराय बार पहरा, वीसं घिसि तकरं कयंबो य / पच्छा निगोयजंतू, उप्पजइ सव्वदेसेसु // 253 // જુગલી રાબ બાર પહોર સુધી ક૫, ધંશ અને છાશમાં રાધે કર વિશ પહેર સુધી કશે. ત્યારપછી સર્વ દેશમાં તેને વિષે નિગોદ એટલે લીલલી વિગેરે ઉત્પન્ન થાય છે. ર૫૩, (આમાં લખેલ બેંશ ને કર બીજે દિવસે વાપરવાની પ્રવૃત્તિ યોગ્ય જણાતી નથી.) पुआ मुंगडि लप्पसी, करंब रब्बाइ सिद्धअन्नमज्झम्मि। अपहराण उवरिं, सुहमा जीवा सुए भणिया // 254 // પુડલા, મુંગડી, લાપશી, કરો, રાબ અને રાંધેલું અન્ન, એ સર્વને વિષે આઠ પહોર વીત્યા પછી સૂક્ષ્મ જીવો (લીલકુલી વિગેરેના ) ઉત્પન્ન થાય છે, એમ કૃતમાં કહ્યું છે. (પ્રવચન સારેદ્વારમાં ચાર પહેરનું કાળમાન કહ્યું છે. ) 254. 164 વિદળ ને દહીંમાં જીત્યુત્તિ વિષે. जं मुग्गमासपमुहं, विदलं कच्चम्मि गोरसे पडइ / ता तसु जीवुप्पत्ती, भणति दहिए बिदिणउवरि // 255 / / જે મગ, અડદ વિગેરે દ્વિદલ કાચા ગોરસમાં પડે તો તેમાં તત્કાળ જીવની ઉત્પત્તિ કહેલી છે. અને દહીંમાં બે દિવસ (સોળ પહેર) પછી જીવની ઉત્પત્તિ કહેલી છે, રપપ,