SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ (100) (151 શ્રાવકનું સવા વસે સત્ય सुहुमो य मुसावाओ, थूलो अप्पाण सयणमणुवग्गे। सयणे परय तहा, वहधम्मे परहलियं भासं // 238 // મૃષાવાદ બે પ્રકારે છે–સૂક્ષ્મ અને સ્કૂલ, તેમાં સૂક્ષ્મની જણ, સ્થૂલ પાંચ મોટા અસત્ય ન બોલે તેથી દશ વસા સત્ય છું. સ્થૂલ અસત્યના પણ બે ભેદ-પિતાને અર્થે અને બીજાને અર્થે. તેમાં પિતાને અર્થે અસત્ય બલવાને ત્યાગ, બીજા માટે બોલવાની જય|. તેથી પાંચ વસા રહ્યા. બીજાને માટે અસત્ય બોલવું પડે તેના બે ભેદ-સ્વજનને અર્થે અને પરજનને અર્થે. તેમાં સ્વજનને અર્થે જયણા, પરજનને અધે ત્યાગ, તેથી અઢી વસા રહ્યા. પરજનને અર્થે અસત્ય બોલવાના પણ બે ભેદ-ધર્મને અર્થે અને બીજે અથે. તેમાં બીજે અર્થે ત્યાગ, ધર્મને અર્થે જયણા તેથી સવા વસે સત્ય રહ્યું. ધર્મ સિવાય અન્યને માટે અસત્ય ન બેલે. 238. ૧૫ર શ્રાવકને અદત્તાદાન ત્યાગ સવા વસે अदिन्नादाण सुहुमो, थूला वावार तेणवावारे / निओगहो इअनिओग, दाण चोरि अअप्प बहु॥२३९॥ - અદત્તાદાનના બે ભેદ-સૂક્ષ્મ અને સ્થૂલ, તેમાં સૂક્ષ્મની જયણા અને સ્થૂલનો એટલે મેટી ચેરી જેથી રાજદંડ ઉપજે તેને ત્યાગ, એટલે દશ વસા અદત્તાદાન ત્યાગ વ્રત રહ્યું. સ્કૂલના પણ બે ભેદ, સામાન્ય વેપાર અને ચેરીને વેપાર. તેમાં સામાન્ય વેપારમાં જયણું અને ચોરીના વ્યાપારનો ત્યાગ, એટલે પાંચ વસા વત રહ્યું. સામાન્ય વ્યાપારમાં થતી ચોરીના પણ બે ભેદ. રાજનિગ્રહ થાય એવી અને રાજનિગ્રહ ન થાય એવી, તેમાં રાજનિગ્રહ ન થાય તેવી ચેરીના વ્યાપારમાં થતી ચોરીની જયણા અને રાજનિગ્રહ થાય એવી ચારીના વ્યાપારમાં થતી ચોરીને ત્યાગ, એટલે અહી વસા વ્રત
SR No.004482
Book TitleRatnasanchay Prakaranam
Original Sutra AuthorN/A
AuthorHarshnidhansuri
PublisherSheth Chaturbhuj Tejpal Hubli
Publication Year1929
Total Pages250
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy