________________ ( 9 ) જે કદાથ તું તપનું આચરણ (ચારિત્ર) ન કરી શકે શાસ્ત્રાભ્યાસ ન કરી શકે ભણેલું ગણું ન શકે (સંભારી ન શકે), દાન દઈ ન શકે, તો પણ હે જીવ! શું તારી આટલી પણ શકિત નથી કે- એક અરિહંત દેવ જ સત્ય છે " આટલી દેવપરની દઢ શ્રદ્ધા રાખી શકે ? જે આટલી શ્રદ્ધા હોય તો પણ તે આત્માને હિતકારક છે. (તારનાર થાય છે.) ર૦૦. 140 જિનેશ્વરની આજ્ઞા ન પાળવાથી થતું ફળ. जह नरबईण आणं, अइकमंता पमायदोसेणं। पावंति बंध वह रोह-छिज्ज मरणावसाणाई // 210 // तह जिणवराण आणं, अइक्कमंता पमायदोसेणं / पावंति दुग्गइपहे, विणिवाय सहस्सकोडीओ // 211 // - જેમ કોઈ મનુષ્ય પ્રમાદના રેષથી રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરે તો તે બંધ, પ્રહારદિવડે બંધ, નિરોધ, છેદ અને મરણ પર્વતના દુ:ખને પામે છે; તેમ જે કઈ પ્રાણી પ્રમાદના દેષથી જિનેશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે તે દુર્ગતિના માર્ગમાં હજાર કરોડે દુઃખને પામે છે. (દુર્ગતિમાં જઈને પારાવાર દુ:ખ સહન કરે છે.) ર૧૦-૧૧, जिणाणाए कुणंताणं, नूणं निव्वाणकारणं / સુંદર રિ 3 (4) વૃદ્ધી (T), સંä મર્નિવંધરારા જિનેશ્વરની આજ્ઞાએ-આજ્ઞા પ્રમાણે કરનારનું સર્વ અનુષ્ઠાન મેક્ષનું કારણ થાય છે અને જિનેશ્વરની આજ્ઞા વિના પિતાની બુદ્ધિથી તપસ્યાદિક સુંદર અનુષ્ઠાન કરે તો પણ તે સર્વ સંસારનું કારણ થાય છે. ર૧૨ ? મરણારૂ વણાતિપાત યુતે. .