________________ (89) ઇંદ્રિયને વિષયો, કષાય પરિસહાદિ જાણતા હોવાથી તે વિગતથી બતાવ્યા નથી. 135 અર્હત્ શબ્દને અર્થ. अरहंत (ति) वंदणनमं-सणाइ अरहंति पूअसकार / सिद्धिगमणं च अरहा, अरहंता तेण वुच्चंति // 204 // સુર, અસુર અને નરેદ્રાદિકના વંદન તથા નમસ્કારને લાયક છે, તેમના પૂજા સત્કારને લાયક છે, તથા સિદ્ધિમાં જવાને લાયક છે, તેથી અહંત કહેવાય છે. ર૦૪, આ ગાથામાં બતાવેલી યોગ્યતાઓ સિદ્ધ થયેલી છે. 136 અરહંત શબ્દને અર્થ अञ्चंत दडम्मि य, बीयम्मि अंकुरो जहा न रुहइ / दम्मि कम्मबीए, न रुहइ भवंकुरो य तहा // 205 // - જેમ ધાન્યાદિકનું બીજ અત્યંત બળી જવાથી તેમાંથી અંકુરા ઉગતા નથી, તેમ કર્મરૂપી બીજ અત્યંત બળી જવાથી ભવરૂપી અંકરા ઉગતા નથી, તેથી અરહંત પણ કહેવાય છે. (આ રીતે અરિહંત, અહંત ને અરહંત શબ્દના અર્થ જાણવા,) 205, 137 અઢાર દોષરહિત અરિહંતને નમસ્કાર (અઢાર દોષના નામ સાથે.) अन्नाण 1 कोह 2 मय 3 माण 4, लोह 5 माया 6 रइ य 7 अरइ 8 य / निद्दा 9 सोय१० अलियं 11, चोरिया१२ मच्छर१३ भयाइं१४ // 206 //