SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ (87) ઉપર કહેલા કુલ બત્રીશ દોષ રહિત શરીર, વચન અને મનની શુદ્ધિથી ઉત્પન્ન થયેલું ત્રિવિધ શુદ્ધ સામાયિક જેનું હોય, તેને મોક્ષસુખની લક્ષ્મી પ્રાપ્ત થાય છે. 1985 સો વર્ષના ચારિત્ર પર્યાયનું દશ કેડાડ પલ્યોપમ એટલે એક સાગરેપનું ફળ કલ્પીને તે અનુસારે 1 વર્ષ, 1 માસ ને 1 દિવસનો વિભાગ પાડતાં આવતું આઠ પહોરના પિષધનું ફળ આ પ્રમાણે 131 એક પિસહનું ફળ. सगवीस य कोडिसया, सत्तहुत्तरि कोडि लक्ख सहसा य / सत्तसया सत्तहत्तरी, नव भागा सत्त पलियस्स // 199 // સતાવીશ સો કરોડ, સીતેર કરડ, સીતેર લાખ, સીતતેર હજારસાત સે સીતેર પલ્યોપમ અને એક પલ્યોપમના નવીયા સાત ભાગ એટલે કે ર૭૭૭ 77 797 7 પલ્યોપમ, એટલું દેવનું આયુષ્ય એક વખત આઠ પહોરને પૈષધ કરનાર બાંધે છે. 19 - આ ફળ સામાયિકના ફળ કરતાં 30 ગણું છે અને એક માસના ચારિત્રના ફળ કરતાં ત્રીશમે ભાગે છે. બાર માસના ચારિત્રનું મધ્યમ ફળ દશ લાખ કેડ પલ્યોપમનું ધારીને તેના બારમા ભાગે માસિક ફળ ને તેને ત્રીશમે ભાગે આઠ પહોરના સિહનું ફળ, તેને ત્રીશમે ભાગે સામાયિકનું ફળ તે આ પ્રમાણે ૧૩ર એક સામાયિકનું ફળ बाणवई कोडीओ, लक्खा गुणसहि सहस पणवीसा / नव सय पणवीसाइं, सतिहा अड भाग पलियस्स // 20 // એક સામાયિક કરનાર બાણું કરડ, ઓગણસાઠ લાખ, પચીશ હજાર, નવસે ને પચીશ પોપમ તથા એક પોપમના
SR No.004482
Book TitleRatnasanchay Prakaranam
Original Sutra AuthorN/A
AuthorHarshnidhansuri
PublisherSheth Chaturbhuj Tejpal Hubli
Publication Year1929
Total Pages250
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy