________________ वजियं दोसदसयं, वयणभवं जो नरो समिईओ। तं ताण वयणसुद्धं, दुविहं सामाइयं नेयं // 196 // કુત્સિત-અસત્ય વચન બોલવું 1, સહસત્કારે વિના વિચારે બલવું 2, ફરતું ફરતું બોલવું 3, સ્વછંદપણે બોલવું 4, કોઈ ન સમજે તેવું સંક્ષેપથી બોલવું 5, કલહ થાય તેવું બોલવું , વિગ્રહ (યુદ્ધ) થાય તેવું બોલવું 7, હાંસી મશ્કરીનું વચન બોલવું અથવા પિતે હસવું 8, જલદી જવાનું કહેવું 9 તથા જલદી આવવાનું કહેવું ૧૦-વચનથી ઉત્પન્ન થતા આ દશ દોષોને લઈને જે પુરૂષ સામાયિક કરે છે, તેને વચનની શુદ્ધિ હેવાથી તેનું દ્વિવિધ-કાયા અને વચન એ બે પ્રકારે શુદ્ધ સામાયિક જાણવું, 195-196 130 મન સંબંધી 10 દેવું. अविवेओ 1 जसकित्ती 2, लाभत्थी 3 गव्व 4 भय 5 नियाणत्थी 6 / संसय 7 रोस 8 अविणीओ 9,. भत्तिचुओ 10 दस य माणसिया // 197 // વિવેક રહિતપણે કરે , યશકીર્તિ માટે કરે 2, સાંસારિક લાભને માટે કરે 3, ગર્વથી કરે 4, ભયથી કરે 5, નિયાણાને અર્થે કરે 6, ફળના સંશયયુક્ત કરે 7, ધથી કરે 8, અવિનયથી કરે 9 તથા ભક્તિ રહિતપણે કરે ૧૦આ મન સંબંધી સામાયિકના દશ દોષ છે. 1975 बत्तीसदोसरहियं, तणुवयमणसुद्धिसंभवं तिविहं / जस्स हवइ सामाइयं, तस्स भवे सिवसुहा लच्छी॥१९८॥