________________ (8) 118 આનંદાદિક શ્રાવકોનાં નિવાસસ્થાન. वाणियगामं 1 चंपा 2, दुवे वाणारसी य नयरीए 3-4 / आलंभिया 5 य पुरवर, कंपिल्लपुरम्म 6 बोधव्वं // 181 // पोलासं७ रायगिहं८, सावत्थीपुरी य दुन्नि उप्पन्ना 9-10 / एए उवासगाणं, गामा खल्लु होति बोधव्वा // 182 // આણંદનું નિવાસસ્થાન વાણિજ્ય ગામ 1, કામદેવની ચંપાનગરી 2, ચુલની પિતા અને સુરાદેવની વાણારસી નગરી, 3-4, ચુલ્લશતકની આલંભિકા નગરી પ, કુંડલિકનું કાંપિયપુર જાણ વું 6, સદ્દાલપુત્રનું પોલાસપુર 9, મહાશતકનું રાજગૃહ 8, ૯તથા નંદિનીપિતા અને તેતલીપિતા એ બે શ્રાવસ્તિ નગરીમાં ઉત્પન્ન થયા હતા. ૯-૧૦-આ પ્રમાણે દશે શ્રાવકના ગામો છે એમ જાણવું, 181-182 119 દશે શ્રાવકની સ્ત્રીઓનાં નામ. सिवनंद 1 भद्द 2 सामा 3, धण 4 बहुल 5 पुसणि 6 अग्गिमित्ता 7 य / खइ 8 य अस्सणी 9 तह, શુળ ૨૦મજ્ઞાન નો માળો ૨૮રૂ. આનંદને શિવાનંદા નામની સ્ત્રી હતી 1, કામદેવને ભદ્રા 2, ચુલની પિતાને શ્યામા 3, સુરદેવને ધન્યા 4, ચુલ્લશતકને બહુલા 5. કંડકેલિકને પૂષા 6, સાલપુત્રને અગ્નિમિત્રા 7, મહાશતકને રેવતી 8, નંદિનીપિતાને અશ્વની 9 અને તેલીપિતાને ફલગુની નામની ભાર્યા હતી 10, આ પ્રમાણે તેમની ભાર્થીઓનાં નામ છે, 183,