________________ 30 દેશકાલને અનુસરી જે તત્વના ઉપદેશક (6) તપસ્વીવિવિધ પ્રકારનાં અનશનાદિક તપશ્ચર્યા કરનાર સામાન્ય સાધુએ (7) આ સાત સ્થાનમાં અનુરાગ-યથાવસ્થિત ગુણનું કીર્તન કરવું વિગેરે પ્રેમપૂર્વક ભકિત કરવાથી તીર્થંકર નામ કર્મ બંધાય છે. તેમજ નિરંતર જ્ઞાનની આસધનામાં ઉપયોગ રાખવાથી તીર્થકર નામ કર્મ બંધાય છે. (8) દર્શન–સુદેવ, સુગુરૂ અને સદ્ધર્મ ઉપર દઢશ્રદ્ધા, (9) વિનય–સામાદિકને વિનય, (10) આવશ્યક–પ્રતિક્રમણદિક સત્ ક્રિયાનું અતિ આદરપૂર્વક આરાધન, (12) શીલ–આત્માને ચારિત્રમાં સ્થિરતા કરાવનારા ઉત્તમ ગુણો. (12) વ્રત–પંચ મહાવ્રત રૂપ મૂલ ગુણે એમાં અતિચાર રહિત શુદ્ધ ઉપગ પૂર્વક વર્તનાર ભવ્ય પ્રાણું તીર્થંકર નામ ઉપાર્જન કરે છે. (13) ક્ષણ લવ–પ્રતિકાલ વિશેષમાં સંવેગ ભાવનાથી અને ધર્મ ધ્યાનના આસેવનથી સમાધિસ્થને તીર્થકર નામકર્મ બંધાય છે. (14) બાહાઅનશનાદિ છ ભેદ અને અત્યંતર-પ્રાયશ્ચિત્તાદિ વદ એમ એકંદર મળી બાર પ્રકારના તપમાં યથાશક્તિ નિરર પ્રવૃત્તિ કરવી તે તપઃ સમાધિ. (15) ત્યાગ-દ્રવ્ય ત્યાગ અને ભાવ ત્યાગ, દ્રવ્ય ત્યાગ એટલે આહાર, શય્યા, અને ઉપધિ વિગેરે આધાકર્માદિ દેષથી દૂષિત અયોગ્યને પરિત્યાગ, તેમજ પ્રાગ્ય એટલે નિર્દોષ વસ્તુઓનું મુનિજનેને ભક્તિપૂર્વક ત્યાગ એટલે દાન આપવું એ પ્રમાણે દ્રવ્યત્યાગ બે પ્રકાર છે. ભાવ ત્યાગ–કોધાદિકને ત્યાગ એટલે સ્વ અને પર વસ્તુને વિવેક, તેમજ યતિ-મુનિઓને શુદ્ધ