________________ 31. ભાવથી જ્ઞાનાદિકનું દાન આપવું તે એમ બંને પ્રકારના ત્યાગમાં સૂત્રની આજ્ઞા પ્રમાણે યથાશકિત પ્રવૃત્તિ કરવી તે ત્યાગ સમાધિ. (16) વૈયાવૃત્ય–-આચાર્યાદિ દશ પ્રકારના મહાપુરૂષની ભકિતપૂજન કરવામાં પોતાની શકિત પ્રમાણે હંમેશાં પ્રવૃત્તિ કરવી તે વૈયાવૃત્ય સમાધિ. (17) અપૂર્વ નવીનનવીનજ્ઞાનનું નિરંતર ગ્રહણ કરવું તે અપૂર્વજ્ઞાનગ્રહણ કહેવાય. (18) કૃત–જેનાગમ સિદ્ધાન્તોની બહુ માનપૂર્વક ભક્તિ. (19) પ્રવચન–સિદ્ધાંતના અર્થને ભવ્યજનેને ઉપદેશ આપી આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનું રહસ્ય સમજાવવું તે પ્રવચનપ્રભાવના. (20) આ વિશસ્થાનકેની હૃદયશુદ્ધિપૂર્વક આરાધના કરવાથી તીર્થકર નામકર્મબંધાય છે. તેમાં પહેલા ઋષભદેવ અને છેલ્લા મહાવીરસ્વામી એ બંને તીર્થકોએ વિશસ્થાનકેની સંપૂર્ણ આરાધના કરી હતી અને બાકીના બાવિશતીર્થકોએ એક, બે, ત્રણ અથવા સર્વની આરાધના કરી તીર્થકર નામ કમ ઉપાર્જન કર્યું છે. પણ - હવે સર્વ જીદ્રોના પૂર્વભવના સ્વર્ગ કહે છે. मूलम्-सव्वड 1 तह विजयं, 2 सत्तमगेविजयं 3 दुसुजयंत 4-5 नवमं 6 छठं गेविजयं 7 तंच 8 // 54 आणय 9 पाणय 10 अच्चुअ 11, पाणय 12 सहसार 13 पाणयं 14. विजयं 15 / तिसु सव्व 18 जयंत 19, अवराइअ 20 पाणांचेव 21 // 55 // अवराइ 22 पाणयगं 23 पाणयग 24 मिमेअ पुवभवसग्गा // धम्मस्स 15 मज्जिमाउं, सेसाणुकोसयं 23 तदिमं // 56 //