________________ छाया-मनोज्ञान्यवधिचतुर्दशपूर्विवैक्रियवादिशेषाणाम् / तथाऽनुत्तरोपपातिक-प्रकीर्णमत्येकबुद्धानाम् // 14 // ભાવાર્થ--મન પર્યવ જ્ઞાનીઓની સંખ્યા, વૈક્રિય લબ્ધિવંત મુનિઓની સંખ્યા વાદી મુનિઓની સંખ્યા. શેષ સામાન્ય મુનિઓની સંખ્યા તેમજ પાંચ અનુત્તર વિમાનમાં ગયેલા મુનિઓની સંખ્યા, પ્રકીર્ણ-પન્નાઓની સંખ્યા અને પ્રત્યેકબુદ્ધાની સંખ્યા. मूलम्-आएस 126 साहु 127 सावय 128 वयाणमुवगरण 129 चरण 130 तत्ताणं 131 सामाइअ 132 पदिकमणाण, चेवसंखाय 133 निसिभत्त 134 // 15 // छाया—आदेशसाधुश्रावक-व्रतानामुपकरणचरणतत्त्वानाम् / सामायिकप्रतिक्रमणानां, हि संख्या च निशिभक्तम् // 15 // | ભાવાર્થ-અંગ તથા ઉપાંગમાં નહી વર્ણવેલા તેમજ જ્ઞાનિ એવા મહામુનિઓએ પ્રગટ કરેલા જે ભાવ–આદેશ તેમની સંખ્યા સાધુવ્રતની સંખ્યા શ્રાવકેના તેની સંખ્યા તીર્થકરોના તીર્થમાં વર્તમાન જનકપિ તથા સ્થવિરકલિપ સાધુ તથા સાધ્વીઓનાં ઉપકરણોની સંખ્યા, ચારિત્રની સંખ્યા, તત્વની સંખ્યા, સામાયિક તથા પ્રતિકમણની સંખ્યા રાત્રિભોજન નિર્ણય. मूलम् -ठिइ 135 अहिइकप्पो 136, कप्पसोहि 137 आवस्सयं 138 मुणिसरूवं 139 / संजम 140 धम्मपमेया 141, तहेव वत्थाण वनाई 142 // 16 //