________________ 200 માસ ચેાથો આરે બાકી (15) શ્રી શાંતિનાથના નિર્વાણથી પિણે પલ્યોપમ પાંસઠ લાખ ચોરાસી હજાર ત્રણ વર્ષ સાડાઆઠ માસ ચોથો આરો બાકી (16) કુંથુનાથના નિર્વાણથી પા પલ્યોપમ પાંસઠ લાખ ચોરાસી હજાર ત્રણ વર્ષ સાડા આઠ માસ ચોથો આરે બાકી (17) શ્રીઅરનાથના નિવાણુથી એક કરોડ હજાર પાંસઠ લાખ ચોરાસી હજાર ત્રણ વર્ષ સાડા આઠ માસ આરે બાકી (18) મલિનાથના નિર્વાણથી પાંસઠ લાખ ચોરાસી હજાર ત્રણ વર્ષ સાડા આઠ માસ ચોથા આરે બાકી (19) મુનિસુવ્રતજિનના નિર્વાણથી અગીયાર લાખ ચોરાસી હજાર ત્રણ વર્ષ સાડા આઠ માસ ચોથે આરો બાકી (20) નમિનાથના નિર્વાણથી પાંચ લાખ ચોરાસી હજાર ત્રણ વર્ષ સાડા આઠ માસ ચોથે આરે બાકી (21) નેમિનાથના નિર્વાણથી ચોરાસી હજાર ત્રણ વર્ષ સાડા આઠ માસ ચોથો આરો બાકી (22) પાર્શ્વનાથના નિર્વાણથી બસે ત્રેપન વર્ષ સાડા આઠ માસ ચોથો આરો બાકી (23) શ્રી મહાવીર સ્વામીના નિર્વાણથી ત્રણ વર્ષ સાડા આઠ માસ ચોથે આરે બાકી 321, ૩રરા મેક્ષ સંબંધિ વેલા, મેક્ષ સંબંધિઆરે અને તે સમયે બાકી તે આરાને કાલ કથનરૂપ 155 મું 156 તથા 157 મું સ્થાનક પૂર્ણ થયું. હવે યુગાન્તકૃત ભૂમિકાને જણાવે છે. मूलं-साहूणसिद्धिगमणं,असंख? अड२ चउ४ति३-संखपुरिसंजा। संजायमुसह 1 नेमी२-पासं ३तिम 4 सेस५ मुक्खाओ।।३२३॥