________________ 199 સાડાઆઠ માસ ચોથે આરે બાકી (4) પાંચમા સુમતિનાથના નિર્વાણથી એક કોડ લાખ સાગરોપમમાંથી બેતાલીસ હજાર વર્ષ બાદ કરીને ત્રણ વર્ષ સાડા આઠ માસ ચોથો આર બાકી (5) પદ્મપ્રભના મેક્ષ ગમનથી બેતાલીસ હજાર વર્ષ ઓછા દશ હજાર કરોડ સાગરોપમ અને ત્રણ વર્ષ સાડા આઠ માસ ચેગે આરે બાકી (6) સુપાર્શ્વનાથના નિર્વાણથી એક હજાર કરોડ સાગરોપમમાંથી બેતાલીસ હજાર ઓછાં, ત્રણ વર્ષ સાડા આઠ માસ ચોથો આરે બાકી (7) આઠમા ચંદ્રપ્રભના નિર્વાણથી બેતાલીસ હજાર વર્ષ ઓછા કરેડ સાગરોપમ અને ત્રણવર્ષ સાડા આઠ માસ ચેાથે આરે બાકી (8) નવમા સુવિધિનાથના નિર્વાણથી દશ કરોડ સાગરેપમમાંથી બેતાલીસ હજાર વર્ષ ઓછા ત્રણ વર્ષ સાડા આઠ માસ ચોથે આરે બાકી (9) શીતળનાથના નિર્વાણથી બેતાલીસ હજાર વર્ષ ઓછા એક કરેડ સાગરોપમ અને ત્રણ વર્ષ સાડા આઠ માસ ચોથે આરે બાકી (10) અગીઆરમા શ્રેયાંસનાથના નિર્વાણથી સે સાગરોપમ પાંસઠ લાખ ચોરાસી હજાર ત્રણ વર્ષ સાડા આઠ માસ ચોથે આરે બાકી (11) શ્રીવાસુપૂજ્યપ્રભુના નિર્વાણથી છેતાલીસ સગરેપમ પાંસઠ લાખ ચોરાસી હજાર ત્રણ વર્ષ સાડા આઠ માસ ચેાથે આરે બાકી (12) વિમલનાથના નિર્વાણથી સોળ સાગરેપમ પાંસઠ લાખ ચોરાસી હજાર ત્રણ વર્ષ સાડા આઠ માસ ચેથે આરો બાકી (14) ધર્મનાથના નિર્વાણથી ત્રણ સાગરેપમ પાંસઠ લાખ ચોરાશી હજાર ત્રણ વર્ષ સાડાઆઠ